સોના-ચાંદીના ભાવમાં કડાકો: વૈશ્વિક તણાવ ઘટતાં સોનુંમાં 3500 અને ચાંદીમાં રૂ. 8500 નો ઘટાડો
મુંબઈ, 19 જૂન 2026: ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થવાને કારણે સુરક્ષિત રોકાણ (સેફ હેવન) તરીકે સોનાની માંગ નબળી પડી છે. જેના પગલે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે શુક્રવારે સતત ત્રીજા સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજાર પાછળ ભારતીય વાયદા બજારમાં પણ કિંમતી ધાતુઓ જોરદાર ગગડી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ ડિલિવરીવાળું […]


