1. Home
  2. Tag "Solar System"

આખરે પૂર્ણ સૂર્યગ્રહણને સેટેલાઈટ આદિત્ય એલ-1 કેમ કરી નહીં શકે કેદ? જાણો આની પાછળનું કારણ

નવી દિલ્હી : ભારતની પહેલી અંતરીક્ષ આધારીત સૌર વેધશાળા, આદિત્ય એલ-1 સતત સૂર્યનો અભ્યાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં આ સેટેલાઈટ સૂર્યગ્રહણને જોઈ શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ 50 વર્ષો બાદ સૌથી લાંબું ચાલનાર ગ્રહણ હશે, જે 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ દરમિયાન સૂર્યગ્રહણ […]

15 માર્ચે સૂર્ય -રાહુ બનાવશે ગ્રહણ યોગ, આ ત્રણ રાશિઓની વધશે મુશ્કેલીઓ

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવ ગ્રહોના રાજા છે. તો રાહુને માયાવી અને પાપી ગ્રહ ગણવામાં આવે છે. સૂર્ય અને રાહુ એકબીજાથી વિપરીત ગ્રહો છે. સૂર્ય ધર્મછે અને રાહુ અધર્મ છે. સૂર્ય ભગવાન છે, તો રાહુ રાક્ષસ છે. માટે કોઈપણ રાશિમાં આ બે ગ્રહોની યુતિને શુભ માનવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે 15 માર્ચે સવારે 6 વાગ્યે અને 32 […]

અમદાવાદમાં બંગલા પર સોલાર સિસ્ટમ લગાડાશે તો મ્યુનિ. દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા રાહત અપાશે

અમદાવાદઃ શહેરજનોને પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ ભરવામાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 10 ટકા જેટલી રાહત આપવામાં આવી રહી છે. બીજીબાજુ હવે બંગલાઓ કે ટેનામેન્ટ પર સોલાર પેનલ લગાડનારાઓને પણ પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વીજ ખાતા તથા પ્રોપર્ટી ટેક્ષ ખાતાના સંયુક્ત રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code