1. Home
  2. Tag "SOUTH GUJARAT UNIVERSITY"

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલતા BBA, BCA કોર્ષના નામ બદલીને BSBA અને BSCA કરાયાં

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી એજ્યુકેશન પોલિસી અને UGCની ગાઈડલાઈન મુજબ BBA અને BCAના ચાર વર્ષના નવા અભ્યાસક્રમને BSBA અને BSCA તરીકેના નામમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી યુનિની એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશમાં નવી એજ્યુકેશન પોલિસી અને UGCની ગાઈડલાઈન મુજબ તમામ યુનિવર્સિટીઓ દ્વારા […]

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓમાં ચોરી કરતાં 196 વિદ્યાર્થીઓ પકડાયાં

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીસીએ, બીબીએ સહિતની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ 196 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જે તે વિષયમાં કોપી કરતા પકડાયા તેના માર્ક શૂન્ય કરાયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના પરિણામો  રદ કરવામાં આવ્યા હતા.  ચોરી કરતા પકડાયેલા 196 પૈકી 20 ટકા એટલે […]

નર્મદ યુનિના કાનૂની વિધાશાખાના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડિઝની પુનઃરચના નિયમ વિરુદ્ધની હોવાનો આક્ષેપ

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની લો ફેકલ્ટીના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડીઝની રચના યુનિવર્સિટીના યોગ્ય ધારાધોરણ મુજબ ન કરવામાં આવતાં કુલપતિ ચાવડાની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જેથી આ ત્રણેય બોર્ડ ઓફ સ્ટડિઝની ગેરબંધારણીય કરાય હોય આને રદ કરવાની માંગણી સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારીએ કરી છે. નર્મદ યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code