દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત
દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત આજરોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે લીધી મુલાકાત ભારત અને દક્ષિણ સુદાન સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે – રાષ્ટ્રપતિ દિલ્હી : દક્ષિણ સુદાનના સંસદીય પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. ટ્રાન્ઝિશનલ નેશનલ એસેમ્બલીના સ્પીકરની આગેવાની હેઠળ દક્ષિણ સુદાનનું એક સંસદીય પ્રતિનિધિમંડળ, જેમ્મા નુનુ […]