1. Home
  2. Tag "space news"

નાસાએ બ્રહ્માંડની અદભૂત તસ્વીર જાહેર કરી, વૈજ્ઞાનિક સંશોધનો માટે પણ ખૂબ જ કિંમતી

વોશિંગ્ટન, 21 માર્ચ 2026: અવકાશના રહસ્યોનો પર્દાફાશ કરનાર વિશ્વના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ પૈકીના એક એવા ‘હબલ સ્પેસ ટેલિસ્કોપ’ના લોન્ચિંગને આગામી 24 એપ્રિલના રોજ 36 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગની ઉજવણી રૂપે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ અવકાશમાં તારાઓના જન્મસ્થળ ગણાતા ‘ટ્રાઈફિડ નેબ્યુલા’ની એક અત્યંત શાનદાર અને તાજી તસવીર શેર કરી છે. પૃથ્વીથી અંદાજે […]

સફળતા! વૈજ્ઞાનિકોને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા

ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી તેઓને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા નાસાના હબલ ટેલિસ્કોપથી કરાયું આ સંશોધન નવી દિલ્હી: ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી છે. ખગોળશાસ્ત્રીઓને પ્રથમવાર ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા શોધી કાઢ્યા છે. જ્યારે ચંદ્રની સપાટીમાંથી બરફ ઘનથી ગેસમાં બદલાય છે ત્યારે આ પાણીની વરાળની રચના થાય છે. આ સંશોધન […]

બ્રિટનમાં 460 કરોડ વર્ષ જૂનો ખજાનો મળ્યો, જે પૃથ્વી કરતા પણ છે જૂનો

બ્રિટનમાં મળ્યો 460 કરોડ વર્ષ જૂનો ખજાનો વૈજ્ઞાનિકોને આશરે 460 મિલિયન વર્ષ જૂના ઉલ્કા મળ્યો આ પથ્થરનો ટુકડો પૃથ્વી કરતા પણ જૂનો છે નવી દિલ્હી: આપણું બ્રહ્માંડ અનેક પ્રકારના રહસ્યોથી ભરપૂર છે. હવે બ્રિટિશ વૈજ્ઞાનિકોના હાથમાં લાખો વર્ષો જૂનો ખજાનો આવ્યો છે. વૈજ્ઞાનિકોને આશરે 460 મિલિયન વર્ષ જૂના ઉલ્કા મળ્યો છે. આ પથ્થરનો ટુકડો પૃથ્વી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code