1. Home
  2. Tag "Special story"

ભૂતાનને ખાવા તત્પર ભૂખ્યો ચીની રાક્ષસ

(સ્પર્શ હાર્દિક) ફોર-જી પહેલાંનું ઇન્ટરનેટ વાપરનારા લોકોને બફર શબ્દ હજુ યાદ હશે. વિડિઓ જેવી ભારે સામગ્રી ડચકે ડચકે લૉડ થાય એને બફરિંગ કહેવાતું. શબ્દકોષ મુજબ બફર અર્થાત બે ભારે વસ્તુઓ નજીક આવતાં જોરથી અથડાય નહીં એ માટે વચ્ચે સ્પ્રિંગ જેવું કશુંક સાધન મૂકાય એ. રેલ્વેના પાટા અને ડબ્બાઓમાં બફર ગોઠવેલાં હોય છે. જીઑપૉલિટિક્સમાં ‘બફર સ્ટેટ’ […]

નેવીલ રોય અને ચીની પ્રોપાગેન્ડાનો વાયરસ 

(સ્પર્શ હાર્દિક) લેટિન શબ્દ ‘પ્રૉપાગારે’ પરથી અંગ્રેજીમાં અવતરી આવેલા ‘પ્રૉપાગેટ’નો અર્થ થાય છે : વિચાર, માહિતી, જ્ઞાન, વગેરેનો ફેલાવો કે પ્રચાર કરવો, વંશવૃદ્ધિ કરવી, સંખ્યા વધારવી કે વિતરણ કરવું. અર્થ પરથી એકંદરે હકારાત્મક જણાતો આ શબ્દ જ્યારે પૉલિટિકલ વાઘા પહેરે છે ત્યારે તેનો અર્થ રંગ બદલી લે છે. સદીઓ પહેલાં કૅથલિક ચર્ચ દ્વારા ધર્મપ્રસારની જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code