1. Home
  2. Tag "spg"

SPGની ના છતા નવાઝ શરીફની દીકરીના લગ્નમાં પાકિસ્તાન ગયો હતોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે ભોજન કર્યું હતું. આ દરમિયાન ભાજપના હિના ગાવિત, એસ.ફાંગનોન કોન્યાક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજદ સાંસદ સસ્મિત પાત્રાએ પીએમ મોદી સાથે ભોજન કર્યું હતું. સાંસદોના અનૌપચારિક લનચની જાણકારી બપોરના 2.30 કલાકે મળી હતી. પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, ચાલો તમને […]

સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ માટે નવો નિયમ લાગૂ- ADGના હાથમાં પીએમની સુરક્ષાની કમાન સોંપાઈ

પીએમની સુરક્ષાનું કામ હવે વધારાના ડિરેક્ટર જનરલ દ્રારા સંભાળાશે જુનિયર અધિકારીઓને 6 વર્ષ માટે પ્રારંભિક ગાળા માટે નિયૂક્ત કરાશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રીની સુપક્ષા ખૂબ જ ચૂસ્ત હોય છે જ્યારે પણ પીએમનો કાફલો ક્યાયથી પણ પસાર થતો હોય છએ ત્યારે તેમની સાથએ તેમના ગાર્ડ આજૂ બાજબ ચારે તરફ હાજર હોય છે આ સુરક્ષા અત્યાર સુધી  SPG […]

પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા SPGમાં ભાગલા

લાલજી પટેલે હોદ્દેદારોની નિમણુંક રદ કરી લાલજી પટેલના નિર્ણયથી આગેવાનોમાં રોષ એસપીજીમાં બેઠકનો દોર શરૂ થયો અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યા હોવાનું સામે આવ્યું છે. સંગઠનના આગેવાન લાલજી પટેલે અટકાવેલી નિમણુંકને લઈને વિવાદ થયો છે. જેથી લાલજી પટેલના નિર્ણની વિરોધમાં નવી સમિતિ બનાવવામાં આવી હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code