1. Home
  2. Tag "surat police"

નકલી માર્કશીટ કૌભાંડ, સુરત પોલીસે વધુ એક આરોપીને દિલ્હીથી ઝડપી લીધો

સુરતઃ દેશની વિવિધ યુનિવર્સિટીઓના ડુપ્લીકેટ માર્કશીટ અને ફેક ડિગ્રીઓનું આંતરરાજ્ય કૌભાંડ સુરત પોલીસે પકડી પાડ્યુ છે. અગાઉ એજન્ટ સહિત અડધો ડઝન શખસોને દબોચી લેવાયા બાદ દિલ્હીના હરિયાણાથી વધુ એક આરોપીને 60 જેટલા બોગસ સર્ટીફિકેટ અને ફેક ડિગ્રીઓ સાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી […]

‘સાયબર સેફ સુરત’ માટે સુરત શહેર પોલીસની અનોખી પહેલ: બનાવ્યું દેશનું સૌપ્રથમ ‘ચેટબોટ’

અમદાવાદઃ ‘સાયબર સેફ સુરત’ માટે સુરત શહેર પોલીસે અનોખી પહેલ કરી નાગરિકોને સાયબર ક્રાઈમ, સાઈબર ફ્રોડથી બચાવવા અને સહાયરૂપ થવા દેશનું સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ‘ચેટબોટ’ બનાવ્યું છે. ‘સુરત સાયબર મિત્ર’ નામક ‘ચેટબોટ’ નાગરિકોને સાયબર ફ્રોડથી સુરક્ષા આપવાની સાથે સાઈબર ક્રાઈમનો ભોગ બનતા અટકવામાં મદદરૂપ બનશે. ‘સાવચેતી એ જ સાવધાની’ એમ જણાવતા સુરત સાયબર ક્રાઈમના […]

નકલી ચલણી નોટ્સનું પગેરૂ શોધીને સુરતની પોલીસ ચેન્નાઈ પહોંચી, જ્યાં ફેક નોટ છાપવાનું કારખાનું મળ્યું

સુરતઃ ગુજરાતમાં નકલી ચલણી નોટો ફરતી હોવાની ફરિયાદો વધતી જાય છે. દરમિયાન સુરતમાં પણ નકલી નોટો ફરતી હોય તે અગે એક નાગરિકે શહેરની એસઓજીને બાતમી આપી હતી, પોલીસે ફરતી ફેક નોટોનું પગેરૂ શોધીને છેક ચેન્નાઈ પહોંચીને સ્થાનિક પોલીસની મદદ લઈને નકલી નોટો છાપવાનું કારખાંનું પકડી પાડ્યું હતું. પોલીસે આ મામલે નકલી નોટ છાપતા મુખ્ય આરોપીની ધરપકડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code