1. Home
  2. Tag "survey"

ગુજરાતમાં બર્ડ ફ્લૂને પગલે સરકાર એલર્ટ, સર્વેલન્સની કામગીરી કરાઈ શરૂ

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બ્રડ ફ્લૂએ દસ્તક દીધી છે. ગુજરાતમાં પણ કેટલાક પક્ષીઓના મોત થયા ખળભળાટ મચી ગયો છે. દેશમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. દરમિયાન ગુજરાત સરકારે તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસથી કુલ 55 જેટલા પક્ષીઓના […]

લો બોલો! 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ જ રસ નથી

કોરોનાની વેક્સિન લેવા અંગે 18 હજાર લોકોને આવરીને કરાયો સર્વે સર્વે અનુસાર 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ રસ નથી આ લોકોએ રસી ના લેવા અંગે અલગ અલગ કારણો જણાવ્યા નવી દિલ્હી: દિવાળી બાદ દેશમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ હવે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં લોકો વેક્સિન લેવામાં ખાસ […]

ગુજરાતમાં કોરોના વેક્સિનને લઈને આજથી શરૂ કરાશે સર્વે

અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના વેક્સિનને લઈને હવે સારા સમાચાર મળી રહ્યા છે, ગુજરતામાં પણ હવે કોરોના વેક્સિનને ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા […]

દેશના 81 ટકા MSMEને વિશ્વાસ, કોવિડ-19ના મારથી બહાર આવી જશું: સર્વે

– દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગુ કરાયું હતું – લોકડાઉન લાગુ થવાથી અનેક વ્યવસાયો બંધ થઇ ગયા હતા – જો કે આ આર્થિક સંકટમાંથી તેઓ બહાર આવી જશે તેવો ઉદ્યોગોને વિશ્વાસ દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા માટે દેશભરમાં માર્ચ મહિનાના અંત ભાગથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે અનેક નાના […]

કોરોનાથી ડરવું છે જરૂરી, વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90% દર્દીના ફેફસાં ખરાબ

કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓ પર કરવામાં આવ્યો સર્વે સ્વસ્થ થયેલા દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓના ફેંફસાં ખરાબ દર્દીઓમાંથી 5 ટકા દર્દીઓ ફરી સંક્રમિત થયા કોરોના સંક્રમણથી દર્દી સ્વસ્થ થાય તેના પછી પર તેના ફેંફસા પર કોરોના વાયરસની અસર જોવા મળે છે. એક સર્વે મુજબ કોરોના વાયરસનું ઉદ્દગમ સ્થાન ગણાતા વુહાનમાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code