ડીઝલની અછતને પગલે તાલાલા યાર્ડમાં કેસર કેરીનો ભરાવો, ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો
રાજકોટ, 23 મે 2026: વિશ્વપ્રસિદ્ધ ગીરની કેસર કેરીના ગઢ ગણાતા ગીરસોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો મોટા પાયે પોતાની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે, જેના કારણે આખું યાર્ડ સોના જેવી કેરીના બોક્સથી ઉભરાઈ ગયું છે. પરંતુ, આ સોનેરી સીઝનની બરાબર વચ્ચે જ […]


