ગાંધીનગરના તપોવન સર્કલ પાસે કારની અડફેટે બાઈકસવાર યુવતીનું મોત
                    તપોવન સર્કલથી ઝુંડાલ જતા રોડ પર સર્જાયો અકસ્માત અકસ્માતમાં કાર રોડ સાઈડમાં ઉતરી અને એરબેગ પણ ખૂલી ગઈ મૃતક યુવતી હીના પંચાલ એકાઉન્ટન્ટ તરીકે જોબ પર જઈ રહી હતી ગાંધીનગરઃ શહેરના તપોવન સર્કલથી ઝુંડાલ જતા રોડ પર હોન્ડા અમેઝ કારે બાઈકને પાછળથી ટક્કર મારતાં 25 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માતમાં કારની ટક્કર એટલી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

