અપડેટેડ આઈટીઆર દ્વારા અત્યાર સુધીમાં રૂ. 400 કરોડનો ટેક્સ જમા થયો.
નવી દિલ્હી: તાજેતરમાં લાગુ કરાયેલી, કરદાતાઓને તેમના ટેક્સ રિટર્ન અપડેટ કરવાની મંજૂરી આપતી જોગવાઈ બાદ, અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ફાઇનાન્સ એક્ટ 2022માં ટેક્સ રિટર્ન અપડેટ કરવાનો નવો કોન્સેપ્ટ ઉમેરવામાં આવ્યો છે, જે હેઠળ કરદાતાઓ ફાઇલ કર્યાના બે વર્ષની અંદર તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અપડેટ કરી શકે છે. અપડેટેડ […]