ધોળકા તાલુકામાં વસતી ગણતરી માટે ગયેલી શિક્ષિકાની શિક્ષક પતિએ કરી હત્યા
અમદાવાદ, 4 જુન, 2026 : Teacher murdered by husband જિલ્લાના ધોળકા તાલુકામાં રીનાબેન ઝાલા નામના શિક્ષિકા વસતી ગણતરીના કામ માટે ગ્રામ્ય વિસ્તારમાં ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તાલુકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચેથી પસાર […]


