1. Home
  2. Tag "team india"

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાની મજબુત ટીમને મોકલશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે તેમની હોમ પિચો પર ટેસ્ટ મેચ રમવી ક્યારેય આસાન નથી હોતી. દક્ષિણ આફ્રિકાની પીચો પર સાઉથ આફ્રિકાને હરાવવું ઘણું મુશ્કેલ છે, તેથી આ વખતે ટીમ ઈન્ડિયા તેની સૌથી શક્તિશાળી ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. એક અહેવાલ અનુસાર, દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે, […]

T20 મેચમાં સૌથી વધારે મેચ જીતવાના રેકોર્ડથી ભારતીય ટીમ એક કદમ દૂર

મુંબઈઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલમાં ભારતના પરાજ્ય બાદ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ પણ દુખી થયાં હતા. જો કે, આ નિરાશાને ખંખેરીને ફરીથી ભારતીય ક્રિકેટ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યાં છે. તેમજ હાલ ઓસ્ટ્રેલિયા સાથે ટી-20 સિરીઝ ચાલી રહી છે અને અત્યાર સુધી બે મેચ રમાઈ ચુકી છે. આ બંને મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે. ગઈકાલે […]

ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરતા પીએમ મોદીનો વીડિયો નંબર વન પર થયો ટ્રેન્ડ

દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ ડ્રેસિંગ રૂમમાં ગયા અને ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળેલા પીએમનો આ ખાસ વિડીયો ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો પીએમની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં […]

ભારતીય ક્રિકેટ ટીમને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળીને PM મોદીએ શું કહ્યું, જોવો આ વીડિયોમાં….

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાયનલમાં ભારતીય ટીમનો પરાજ્ય થયો હતો. જેથી ભારતીય ખેલાડીઓની સાથે લાખો પ્રશંસકો પણ નિરાશ થયાં હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ગયા હતા. ફાઈનલ પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. જ્યાં […]

હાર બાદ ટીમ ઈન્ડિયાને પીએમ મોદીએ કર્યા પ્રોત્સાહિત,ઓસ્ટ્રેલિયાને જીત માટે આપ્યા અભિનંદન

ભારતને 6 વિકેટે હરાવી ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું કાંગારૂ ટીમે ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડ્યું  હાર બાદ વડાપ્રધાન પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહન આપ્યું દિલ્હી: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવી ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. 2003ની જેમ કાંગારૂ ટીમે ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું […]

વર્લ્ડ કપ 2023 – સાઉથ આફ્રિકાની સામે જીત બદલ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

દિલ્હીઃ વિતેલા દિવસે ભારતે સાઉથ આફ્રિકાની સામે શાનદાર જીત હાંસલ કરી હતી.C ભારતે 5 નવેમ્બરે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 243 રનના માર્જિનથી મોટી જીત નોંધાવી હતી. એટલું જ નહી આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. જ્યાં કોહલીએ પોતાની 49મી સદી ફટકારીને પૂર્વ ભારતીય મહાન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. જાડેજા વર્લ્ડ કપના આ […]

હું ભારતીય ટીમ સાથે છું અને ટીમને પ્રોત્સાહિત કરતો રહીશઃ હાર્દિક પંડ્યા

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ICC વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, આ ટુર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધીની તમામ મેચમાં જીત મેળવી છે, આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. દરમિયાન ભારતીય ટીમને ફટકો પડ્યો છે. ઈજાને કારણે ટીમમાંથી દુર થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર થયો છે. દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં વિશ્વકપમાંથી બહાર થવા અંગે દુખ […]

ટીમ ઈન્ડિયાની જીત સાથે કોહલીએ સચિન-ધોનીને પાછળ છોડયા,ખાસ લિસ્ટના ટોપ-3માં બનાવી જગ્યા

મુંબઈ: ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ મેગા ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવીને તેણે સેમીફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 302 રનથી જોરદાર વિજય મેળવ્યો હતો. […]

ન્યૂઝીલેન્ડની સામેની મેચમાં ભારતીય ટીમમાં શમી અને અશ્વિનમાંથી એકને સ્થાન મળવાની આશા

નવી દિલ્હીઃ ભારતમાં આઈસીસી વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, દરમિયાન ભારતીય ટીમનો ઓલ રાઉન્ડ ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાને કારણે આવતીકાલે રવિવારે રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શકશે નહીં. હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં કોને સ્થાન આપવામાં આવે છે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હાર્દિક પંડ્યાના બદલે હવે બોલીંગ અને બેટીંગ કરી શકે તેવા પ્લેયરનો […]

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો

મુંબઈઃ પુણેમાં આઈસીસી વર્લ્ડકપની ભારત અને બાંગ્લાદેશની મેચ આજે રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. દરમિયાન ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક પટેલની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી. બાંગ્લાદેશ સામેની નવમી ઓવર હાર્દિક પંડ્યા નાખી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code