CUET UG 2026: પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામી સર્જાયા પરીક્ષામાં થયો વિલંબ
નવી દિલ્હી, 30 મે 2026: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2026 ની પરીક્ષાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે એટલે કે 30 મેના રોજ લેવાઈ રહેલી પરીક્ષામાં કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પરીક્ષા શરૂ થવામાં વિલંબ થયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે તેમના પરીક્ષા પાર્ટનર ટીસીએસ દ્વારા […]


