1. Home
  2. Tag "Technology news"

5G નહીં પણ હવે 6G માટે તૈયાર રહો, 5G કરતાં 50 ગણી વધારે ઝડપ ધરાવે છે

5G કરતાં પણ 50 ગણા ઝડપી 6G નેટવર્કની ટ્રાયલ શરૂ કરાઇ સરકારે આ માટે જવાબદારી ટેલિકોમ રિસર્ચ કંપની સી-ડોટને સોંપી સી-ડોટ કંપની 6Gને લઇને તમામ ટેકનિકલ સંભાવનાઓ પર કામ કરશે નવી દિલ્હી: આજના સુપરફાસ્ટ જમાનામાં લોકોને સુપરફાસ્ટ સ્માર્ટફોનની હરહંમેશ જરૂરિયાત રહે છે. સુપરફાસ્ટ ફોનથી આજે દરેક વ્યક્તિ ખૂબ જ ફાસ્ટ રીતે કામ કરવા માંગે છે. […]

ફેસબૂકને લઇને આવી મોટી અપડેટ, લેવાયો આ નિર્ણય

ફેસબૂક ટૂંક સમયમાં તેનું નામ બદલશે આ ન્યૂઝથી યૂઝર્સ પણ અવાક જો કે હજુ સત્તાવાર જાહેરાત નથી થઇ નવી દિલ્હી: જો આગામી કેટલાક દિવસોમાં તમને ફેસબૂક નામ સાંભળવા ના મળે તો નવાઇ ના પામશો. કારણ કે આગામી કેટલાક સમયમાં કંપની તેનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. આગામી કેટલાક દિવસોમાં ફેસબૂકનું નામ બદલીને કંઇક બીજું […]

નિધન બાદ તમારા ગૂગલ ડેટા ક્યાં જાય છે? શું છે પૂરી પ્રોસેસ? અહીંયા જાણો

નવી દિલ્હી: ગૂગલ પ્લેટફોર્મના વપરાશ દરમિયાન યૂઝર્સનો તમામ અથવા મોટા ભાગનો ડેટા ગૂગલ સેવ રાખતું હોય છે. જો કે તમારા મોત બાદ તમારા આ સેવ્ડ ડેટાનું શું થાય છે તેની તમને ખબર છે? ગૂગલ એવુ ફીચર આપે છે કે તેનાથી તમારા નિધન બાદ તમારા ડેટાનું શું થશે તે નક્કી કરવાની છૂટ મળે છે. તમારા મોતના […]

શું તમારી સાથે પણ થયું છે ઑનલાઇન ફ્રોડ? તો આ રીતે પૈસા પરત મેળવો

ઑનલાઇન ફ્રોડના કિસ્સામાં પણ પૈસા પાછા મળી શકે છે તે માટે તમારે 3 દિવસની અંદર બેંકને જાણ કરવાની રહે છે આ માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના યુગમાં સાઇબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. આજે ઑનલાઇન કામકાજ વધવાની સાથે હેકર્સો પણ બેફામ બન્યા છે. શાતિર હેકર્સ માત્ર મિનિટો જ […]

રેનસમવેરથી ભારત સતત પ્રભાવિત, 140 દેશોની યાદીમાં છઠ્ઠા ક્રમાંકે

ભારતમાં રેનસમવેર અટેક વધી રહ્યાં છે 140 દેશોની યાદીમાં રેનસેમવેરથી ભારત છઠ્ઠા ક્રમાંકે સૌથી વધુ પ્રભાવિત ઇઝરાયલ રેનસમવેરથી સૌથી વધુ પ્રભાવિત નવી દિલ્હી: ટેક્નોલોજીની સાથોસાથ હેકિંગની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ જ સંદર્ભે ગૂગલે છેલ્લા દોઢ વર્ષમાં 8 કરોડથી વધુ રેન્સમવેર સેમ્પલનું વિશ્લેષણ કર્યું છે. તે અનુસાર રેનસેમવેરથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં […]

વોટ્સએપ હવે ક્લાઉડ બેકઅપ માટે લાવી રહ્યું છે આ ફીચર, જાણો વિશેષતા

નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સને નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે જે યૂઝર્સના અનુભવને વધુ યાદગાર અને બહેતર બનાવે છે. હવે વોટ્સએપ એક નવું ફીચર લાવી રહ્યું છે. વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે ક્લાઉડ સ્ટોરેજને વધુ સારી ક્ષમતા સાથે મેનેજ કરશે. વોટ્સએપ અપડેટ ટ્રેકર WABetaInfo માં આ નવું […]

આ 10 પાસવર્ડ ભૂલેચૂકે પણ ના રાખતા અન્યથા એકાઉન્ટ થઇ જશે સાફ

ભૂલથી પણ આ 10 પાસવર્ડ યૂઝ ના કરશો અન્યથા તમારું એકાઉન્ટ થઇ જશે ખાલી જાણો ક્યાં છે આ 10 પાસવર્ડ નવી દિલ્હી: ટેક્નોલોજી અને ડેટાના આ યુગમાં પાસવર્ડ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ડેટાની સુરક્ષા માટે પાસવર્ડ ખૂબ જ મહત્વનો છે. પરંતુ જો કોમન પાસવર્ડ રાખવામાં આવે તો ડેટા ચોરી કે હેકિંગની શક્યતા વધી […]

આ રીતે તમારા ફોનને ઓવરહીટ થતા બચાવો, ફોલો કરો આ ટિપ્સ

સ્માર્ટફોન થાય છે ઓવરહીટ આ રીતે ફોન થાય છે ઓવરહીટ આ ટ્રિક્સથી સ્માર્ટફોનને ઓવરહીટ થતા બચાવો નવી દિલ્હી: આજના સમયમાં કોલથી માંડીને, મેઇલ કરવા, ઇન્ટરનેટ વપરાશ અને ડિજીટલ ચૂકવણી સહિતના કામકાજ માટે આપણે સ્માર્ટફોન પર નિર્ભર રહીએ છીએ. રોજિંદા જીવનમાં પણ સ્માર્ટફોનનો મોટા ભાગના કામકાજ માટે ઉપયોગ થતો હોય છે. સ્માર્ટફોનના વારંવાર વપરાશને કારણે સ્માર્ટફોન […]

જો જો નહીં કરતા આ કામ, બાકી બ્લોક થઇ જશે વોટ્સએપ

જો તમે પણ આ કામ કરશો તો વોટ્સએપ થઇ જશે બેન જાણો ક્યાં સંજોગોમાં તમારું એકાઉન્ટ થઇ શકે છે બેન બેનથી બચવા માટે અહીંયા આપેલા સૂચનો ફોલો કરો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ હોય તો તે વોટ્સએપ છે. ભારતમાં પણ વોટ્સએપ કરોડો યૂઝર્સ ધરાવે છે. જો કે વોટ્સએપની કેટલીક […]

સ્માર્ટફોનમાં વારંવાર લો બેટરીથી પરેશાન છો? તો આ રીતે ફટાફટ કરો ચાર્જ

સતત ઓછી થતી બેટરીથી પરેશાન છો તો અહીંયા આપેલી ટેકનિકથી ફટાફટ ફોન ચાર્જ કરો આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આજે લગભગ દરેક કામકાજ માટે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. જો કે સ્માર્ટફોનની ખરીદી કરવા સમયે જે સૌથી અગત્યની બાબત હોય તો તે છે સ્માર્ટફોનની બેટરી લાઇફ. અત્યારે તો ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ધરાવતા સ્માર્ટફોન્સ મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code