1. Home
  2. Tag "tejas"

હવે પાકિસ્તાનની ખૈર નથી , સીમા પર ફાઇટર જેટ ‘તેજસ’ને તૈનાત કરવાની તૈયારીઓ જોરશોરમાં

દિલ્હી –ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાન અને તેની સેનાને જડબાતોડ જવાબ આપવા માટે, ભારતે તેના સંપૂર્ણ સ્વદેશી ‘તેજસ’ ફાઇટર જેટને ભારત-પાકિસ્તાન સરહદ નજીક તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.  ભારતીય વાયુસેનાનું મુખ્ય મથક રાજસ્થાનના બિકાનેર શહેરમાં નાર એર બેઝ છે, જે પાકિસ્તાન સરહદથી માત્ર 200 કિલોમીટર દૂર છે. ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે તે […]

અહીં જુઓ કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

મુંબઈ:કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું પહેલા દિવસ બાદ બીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. ‘તેજસ’ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, પરંતુ લોકોને ફિલ્મની વાર્તા બિલકુલ પસંદ નથી આવી રહી. કંગના રનૌત આ ફિલ્મમાં એરફોર્સ પાયલોટની જબરદસ્ત ભૂમિકા ભજવતી જોવા મળે છે. જોરદાર પ્રમોશન છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કલેક્શન કરી શકી નથી.ફિલ્મ ‘તેજસ’નું […]

અહીં વાંચો કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ને લઈને લોકોમાં ઘણી ચર્ચા છે. હવે ‘તેજસ’ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કંગના રનૌતે આ ફિલ્મમાં ભારતીય વાયુસેનાના પાયલટની દમદાર ભૂમિકા ભજવી છે. કંગનાએ પણ આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું. ફિલ્મ ‘તેજસ’ના ટીઝર અને ટ્રેલરે પણ કેટલાક ડાયલોગ્સને કારણે સોશિયલ મીડિયા પર ઘણી લાઈમલાઈટ મેળવી છે.ફિલ્મ ‘તેજસ’ના પહેલા […]

કંગનાની ફિલ્મ તેજસનું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર મોટા પડદા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. આ દિવસોમાં, તે ‘ચંદ્રમુખી 2’ દ્વારા લોકોને ડરાવવાની સાથે હસાવી પણ કરી રહી છે. ત્યારે હવે કંગનાની ફિલ્મ ‘તેજસ’ ધૂમ મચવવા તૈયાર છે. ભારતીય વાયુસેના દિવસના અવસર પર ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે […]

ગાંધી જયંતિના અવસર પર કંગનાની આગામી ફિલ્મ ‘તેજસ’નું ટીઝર આવ્યું સામે

મુંબઈ: દેશની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક કંગના રનૌત હવે સંપૂર્ણપણે અલગ અવતારમાં દર્શકો સમક્ષ આવવાની છે. ગાંધી જયંતિના અવસર પર કંગનાની આગામી ફિલ્મ ‘તેજસ’નું ટીઝર સામે આવ્યું છે. આ ટીઝરમાં કંગના રનૌતનો ફાઇટર પાયલોટ અવતાર તમને હંફાવી શકે છે. ટીઝરની સાથે નિર્માતાઓએ ‘તેજસ’ની નવી રિલીઝ ડેટ પણ શેર કરી છે. અગાઉ કંગનાની ફિલ્મ 20 ઓક્ટોબરના […]

બોલિવૂડ ક્વિન કંગના રનૌતની એક્શન ફિલ્મ ‘તેજસ’ આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલીઝ

  મુંબઈઃ- બોલિવૂડની ક્વિન ગણઆતી અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સીને લઈને ઘમા સમયથી ચર્ચામાં છે ત્યારે હવે તે તેની અપકમિંગ ફિલ્મ તેજસ ને લઈને પણ સમાચારોમાં છવાઈ છે આજરોજ 5 જુલાઈ છે કંગના નરૌત સ્ટારર ફિલ્મ તેજસની રિલીઝ ડેટ સામે આવી છે. કંગનાની ફિલ્મ તેજસ વિશે વાત કરતા જ આપણેને ભારતીય વાયુસેનાની યાદ આવે […]

પહેલી વખત સ્વદેશી ફાઈટર જેટ ‘તેજસ’ વિદેશમાં મચાવશે ધૂમ,આ દેશના યુદ્ધાભ્યાસમાં લેશે ભાગ   

દિલ્હી:ભારતીય વાયુસેનાના પાંચ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) સંયુક્ત અરબ અમીરાત (UAE) માં બહુપક્ષીય લશ્કરી અભ્યાસમાં ભાગ લેશે.સ્વદેશી રીતે વિકસિત ફાઇટર એરક્રાફ્ટ પ્રથમ વખત અન્ય દેશમાં આયોજિત કવાયતમાં ભાગ લેશે.’ડેઝર્ટ ફ્લેગ’ કવાયતમાં ભાગ લેવા માટે 110 કર્મચારીઓ સાથે વાયુસેનાની ટુકડી UAEમાં અલ ડાફ્રા એરફોર્સ બેઝ પર આવી પહોંચી છે. IAF પાંચ તેજસ અને બે C-17 […]

ભારત તેજસ વેચવા તૈયાર,ઇજિપ્ત અને આર્જેન્ટિના સાથે વાતચીત શરુ

દિલ્હી:આર્જેન્ટિના અને ઇજિપ્ત ભારત પાસેથી સ્વદેશી રૂપથી વિકસિત હળવું લડાકુ વિમાન તેજસની ખરીદીમાં રૂચી દેખાવનાર અન્ય ઘણા દેશોમાં જોડાયા છે.હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના અધ્યક્ષ CB અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે, “ભારત તેજસ એરક્રાફ્ટની સંભવિત સપ્લાય માટે આર્જેન્ટિના અને ઇજિપ્ત બંને સાથે વાતચીત કરી રહ્યું છે. એચએએલના ચેરમેન સીબી અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે “ઇજિપ્તને 20 એરક્રાફ્ટની જરૂર […]

 LCA તેજસ દુશ્મનો માટે ખતરનાક- જાણો, પાકિસ્તાનના ‘જેએફ-17’ થી વિશેષ સ્વદેશી ‘તેજસ’ની ખાસિયતો

LCA તેજસ પાકિસ્તાનના જેએફ-17ને આપશે ટક્કર પાકિસ્તાન સીમા પર કરી શકાશે તૈનાત આ એક સ્વદેશી જેટ છે સ્વદેશી તેજસની સ્પીડ 2222 કિલો મીટર પ્રતિ કલાકની આ ફાઈટર જેટ પર અનેક મિસાઈલ સ્થાપિત કરવાની ક્ષમતા છે નિડર અને તીવ્ર દુશ્મનોને થકાવી દેનાર એવું છે ભારતીય વાયુસેનાનું આ ફ્લાઈંગ બુલેટ એલસીએ -તેજસ, જે પાકિસ્તાનની સરહદ પર તૈનાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code