ગુજરાતમાં માવઠાની અસર ઓસરતા ફરીવાર તામપાનમાં થયો વધારો
અમદાવાદ, 7 મે 2026: Temperatures rise ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. હવે માવઠાની અસર ઓસરતા ફરીથી તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં આડે તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. જ્યારે અમરેલીમાં 42 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના તમામ શહેરોના તાપમાનમાં વધારો […]


