1. Home
  2. Tag "temple"

સેક્યુલર ફેમિલીમાં જન્મી છું, સરનેમ પર સવાલથી કોઈ ફરક પડતો નથી, મંદિર જવા મામલે સારા અલી ખાને આપ્યો ટ્રોલર્સને જવાબ

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન હિંદુ માતા અમૃતા સિંહની પુત્રી છે. તેના પિતા સૈફ અલી ખાન છે. સારા અલી ખાનને મોટાભાગે મંદિરોમાં જતા જોવામાં આવે છે. તે દરગાહ પર પણ માથું ઝુકાવે છે. તેની ધાર્મિક આસ્થાને કારણ બનાવીને ઘણીવાર ટ્રોલિંગ પણ કરાય છે. ખાન સરનેમ હોવા છતાં તેઓ કેદારનાથ જાય છે. આ તમામ સવાલો પર […]

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા […]

વડોદરામાં અસામાજીક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, સ્થાનિકોમાં ઉગ્રરોષ

અમદાવાદઃ વડોદરાના કણભા ગામમાં તોફાની તત્વોએ શાંતિ હડોળવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીક તત્વોએ એક મંદિરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ મૂર્તિને તોડીને લઈ ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કણભા ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવા માટે મંદિરમાં […]

આ મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવે છે પીળા ચોખા

મહાલક્ષ્મી મંદિરની પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે દિવાળીના અવસરે દેવી લક્ષ્મીના મંદિરમાં પીળા ચોખા ચઢાવવાથી ધનની વર્ષા થાય છે. ઘણા લોકો દિવાળી પર પીળા ચોખા ચઢાવીને માતાને ઘરે આવવાનું આમંત્રણ આપે છે. મંદિરમાં પીળા ચોખા ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘણા લોકો માને […]

મનની ઈચ્છા પૂર્ણ કરવી છે? તો દિવાળીમાં દક્ષિણ ભારતમાં આવેલા આ મંદિરની લો મુલાકાત

આપણે સૌ કોઈ જ્યારે પણ કોઈ મનની ઈચ્છા કે મનોકામના પૂર્ણ કરવી હોય ત્યારે સૌથી પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ, ભારતમાં અનેક દેવી દેવતાઓના એવા મંદિર છે કે જ્યાંથી આજ સુધી કોઈ ખાલી હાથે પરત ફર્યું નથી. તો આવામાં જો વાત કરવામાં આવે માતા લક્ષ્મીના મંદિરની તો આ વખતે દિવાળીમાં દક્ષિણ ભારતમાં સ્થિત માતા […]

15મી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરનો જાણો ઈતિહાસ

ભારત એક ધાર્મિક દેશ છે, અહિયાં સનાતન ધર્મને લગતી અનેક વાતો અનેક જગ્યા પર જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં આવેલા ગિરનારની તો ત્યાં આજથી લગભગ 500 વર્ષ પહેલા એક મંદિર બનાવવામાં આવ્યું હતુ, અને તેનો ઇતિહાસ કઈક આવો છે. જાણકારી અનુસાર, જૂનાગઢની ગિરનાર ટેકરી પર આવેલ દેવી અંબિકાને સમર્પિત મંદિર છે. […]

ભૂલથી પણ મંદિરમાં ન રાખો આ વસ્તુઓ, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થશે

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે, તેથી વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર, ઘરની મોટાભાગની ઉર્જા પૂજા રૂમમાંથી જ આવે છે, તેથી અહીં રાખવામાં આવેલી દરેક વસ્તુનું વિશેષ મહત્વ છે. અહીં ભૂલથી પણ એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. આવો આજે અમે તમને […]

મંદિરમાં પડદો શા માટે લગાવવામાં આવે છે ? જાણો રાત્રે ભગવાનની મૂર્તિઓને ઢાંકીને રાખવા પાછળનું કારણ

દરેક ઘરમાં મંદિર હોવું ખૂબ જ જરૂરી છે અને એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં મંદિર હોય છે ત્યાં જ સકારાત્મક ઉર્જા રહે છે. જો કે ઘણા લોકો પોતાના ઘરમાં મંદિર બનાવે છે, પરંતુ મંદિર સંબંધિત વાસ્તુશાસ્ત્રના નિયમો પર ધ્યાન નથી આપતા. આવી સ્થિતિમાં ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. એટલા […]

ચંદ્રોત્સવઃ દેશ મનાવી રહ્યો છે વિજ્ઞાનનો ઉત્સવ

ચંદ્રયાન-3 સાંજના 6.04 કલાકે ચંદ્રની સપાટી ઉપર લેન્ડીંગ કરવાનું છે. ચંદ્રના દક્ષિણ પોલમાં ચંદ્રયાન-3ના લેન્ડીંગનેને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ભારતની 140 કરોજ જનતાને ચંદ્રયાન-3 સફળતા પૂર્વક લેન્ડીંગ કરશે તેવી આશા છે, એટલું જ નહીં ઈસરોના વૈજ્ઞાનિકોની કામગીરી ઉપર ગર્વ કરી રહ્યાં છે. બીજી તરફ ચંદ્રયાન-3ના લેન્ડીંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામીના સર્જાય તે માટે કરોડો […]

ઘરમાં મંદિર બનાવી રહ્યા છો તો વાસ્તુના આ નિયમોનું ખાસ ધ્યાન રાખો,નહીં તો ઘેરી શકે છે આ સમસ્યાઓ

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે પૂજાના ઘરમાં રંગોની પસંદગી વિશે વાત કરીશું. પૂજા ઘરમાં કેવો કલર કરાવો, આ પણ ચર્ચાનો વિષય છે. ઘરમાં મંદિરનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. સવારે નિત્યક્રમમાંથી નિવૃત્ત થયા પછી વ્યક્તિ ભગવાનના દર્શન કરવા જાય છે અને જો એવા રંગો હોય કે જે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અથવા જે તે વાતાવરણ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code