કર્ણાટકમાં ચાર મંદિરોમાં ચોરી કરીને સુરત આવેલા દાહોદ ગેન્ગના બે શખસો પકડાયા
સુરત, 16 જુન, 2026 : Two men caught stealing from temples કર્ણાટકના ત્રણ જિલ્લાના જુદા જુદા મંદિરોમાં ચોરી કરીને સુરત ભાગી આવેલા દાહોદ ગેન્ગના બે આરોપીને શહેરની સારોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કર્ણાટકમાં ચાર મંદિરોમાં ચોરી કરીને આવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 4.4 કિલોથી વધુ […]


