1. Home
  2. Tag "Tokyo Paralympic"

ટોક્યો પેરાલિમ્પિક્સ: મહિલા શૂટર અવનીએ રચ્યો ઇતિહાસ, 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

ભારતીય મહિલા શૂટર અવનીએ ઇતિહાસ રચ્યો 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ અગાઉ અવનીએ 10 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકની હાઇ જમ્પ ઇવેન્ટમાં ભારતીય પેરા એથ્લીટ પ્રવીણ કુમારે આજે સિલ્વર મેડલ જીત્યા બાદ ભારત માટે વધુ એક ખુશીના સમાચાર છે. ભારતની મહિલા શૂટર અવની લેખારાએ મહિલા 50 મીટર રાઇફલ […]

ભારતનું દમદાર પ્રદર્શન, High Jumpમાં એકસાથે 2 બ્રોન્ઝ મેડલ આવ્યા

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત્ હાઇ જમ્પમાં મરિયપ્પન થંગાવેલુ- શરદ કુમારે બ્રોન્ઝ જીત્યો મરીયપ્પન થંગાવેલુએ પેરાલિમ્પિક ગેમ્સમાં સતત બીજો મેડલ જીતવાની સિદ્વિ પ્રાપ્ત કરી નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સતત દમદાર જોવા મળી રહ્યું છે. મંગળવારનો દિવસ ભારતીય ખેલાડીઓ માટે શુભ રહ્યો હતો. ભારતના સિંહરાજ અધનાએ શૂટિંગમા બ્રોન્ઝ જીત્યો હતો. હવે હાઇ […]

Tokyo Paralympics: ભારતે વધુ એક મેડલ નામે કર્યું, શૂટિંગમાં સિંઘરાજ અધનાએ બ્રોન્ઝ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને વધુ એક સફળતા ભારતે આઠમો મેડલ હાંસલ કર્યો શૂટિંગમાં સિંઘરાજ અધનાએ બ્રોન્ઝ જીત્યો નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના મેડલની આગેકૂચ જારી રહેતા આજે ભારતને 8મો મેડલ મળ્યો છે. આ અગાઉ રિયો ઓલિમ્પિકમાં ભારતે 4 મેડલ હાંસલ કર્યા હતાં. જ્યારે અત્યારસુધીમાં તેના કરતા ડબલ મેટલ આપણે હાંસલ કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો […]

ટોક્યો પેરાલિમ્પિક્સઃ ભારતની અવની લેખરાએ રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

દિલ્હીઃ તાજેતરમાં જ ટોક્યોમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો હતો. ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યાં હતા. આ ઉપરાંત ઓલિમ્પિકમાં સાતેક મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. દરમિયાન હાલ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ યોજાઈ રહી છે. જેમાં ભારતની અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતની અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર ઈવેન્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code