1. Home
  2. Tag "Treason"

રાજદ્રોહના કાયદા પર સુપ્રીમે પ્રતિબંધ મુક્યા છે, ત્યારે પાટિદારો પરના કેસો પરત ખેંચોઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા રાજદ્રોહના કાયદા સામે રોક લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ કાયદાની સમીક્ષા ન કરે ત્યાં સુધી નવા રાજદ્રોહનો કેસ દાખલ થઈ શકસે નહીં. જે વ્યક્તિ આ કેસમાં જેલમાં બંધ છે તે પણ જામીન માટે અરજી કરી શકે છે. આમ રાજદ્રોહના કાયદા સામે સ્ટે મળતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે એવી માગણી કરી […]

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ અધિનિયમની કલમ ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે  રાજદ્રોહ અધિનિયમની કલમ 124A પર મનાઈ હુકમ ફરમાવ્યો છે એટલું જ નહીં સર્વોચ્ચ અદાલતે તમામ પેન્ડિંગ કેસ પર સ્ટે પણ મૂક્યો છે. તેમજ કેન્દ્ર સરકારને કાયદા અંગે ફરીથી વિચારણા કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ તાકીદ કરી હતી કે, આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવામાં આવશે નહીં અને આ અંતર્ગત જેલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code