1. Home
  2. Tag "Troops"

કોલંબિયા: સૈનિકો માટે પુરવઠો લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, નવ સૈનિકોના મોત

નવી દિલ્હીઃ સૈનિકો માટે પુરવઠો લઈ જતું આર્મી હેલિકોપ્ટર ઉત્તરી કોલમ્બિયાના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર નવ સૈનિકોના મોત થયા હતા. કોલંબિયાના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર સાન્ટા રોઝા ડેલ સુરની નગરપાલિકામાં સૈનિકો માટે પુરવઠો લઈ જઈ રહ્યું હતું. આ વિસ્તારમાં તાજેતરમાં નેશનલ લિબરેશન આર્મી ગેરિલા જૂથ અને ‘ગલ્ફ ક્લાન’ તરીકે […]

250 રશિયન ટેન્કો નષ્ટ કરવાની સાથે 10 હજાર સૈનિકોને ઠાર મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો નવમો દિવસ છે. આજે પણ કિવ સહિતના શહેરો ઉપર રશિયન સૈનિકોએ બોમ્બ મારો અને મીસાઈલથી હુમલો કર્યો હતો. બીજી તરફ યુક્રેન સૈનિકો પણ રશિયાને જવાબ આપી રહ્યાં છે. દરમિયાન  યુક્રેનની સશસ્ત્ર દળોએ દાવો કર્યો છે કે તેઓએ 250 રશિયન ટેન્કનો નાશ કર્યો છે. તેમણે લગભગ 10,000 રશિયન […]

કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્ઢ બનાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્ઢ બને તે અત્યંત જરૂરી છે તે માટેની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. તેમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ભુજ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. ભુજ ખાતે ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છના ઉપક્રમે કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણનું વકતવ્ય તેમજ સન્માન સમારોહ યોજાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code