ખાનગી બસમાંથી બે શખસો પિસ્તોલ-તમંચો અને 29 જીવતા કારતૂસ સાથે પકડાયા
ગાંધીનગર, 4 મે 2026: Two men caught with pistol-gun and 29 live cartridges જિલ્લાની ચિલોડા પોલીસ દ્વારા સમયાંતરે હાઈવે પરના વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ મોડી રાત્રે નેશનલ હાઈવે 8 ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે ખાનગી લક્ઝરી બસમાંથી બે શખ્સોને બે પિસ્ટલ, એક તમંચો અને 29 […]


