1. Home
  2. Tag "two youths killed"

દાંતાના મંડાલી નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે યુવાનોના મોત

પાલનપુરઃ જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી નજીક હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની વિગતો […]

બગોદરા પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારતા બે યુવાનોના મોત, બેને ઈજા

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારમાં પ્રવાસ કરી રહેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે બે યુવાનોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code