1. Home
  2. Tag "UK PM Rishi Sunak"

રાજનાથ સિંહ અને UK PM ઋષિ સુનક વચ્ચે મુક્ત વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લંડનમાં બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓની વ્યાપક ચર્ચા કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંરક્ષણ, વેપાર અને પ્રાદેશિક મુદ્દાઓ વાટાઘાટોના એજન્ડામાં હતા. બેઠક દરમિયાન ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) માટે ચાલી રહેલી વાટાઘાટો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, રાજનાથ સિંહ […]

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન ઈઝરાયલની મુલાકાત બાદ આજે બીજા દિવસે યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ ઈઝરાયલની સેનાએ આતંકવાદી સંગઠન […]

PM મોદીએ યુકેના PM ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક કરી

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ સાથે આ જાપાની શહેરમાં G-7 સમિટની બાજુમાં મુલાકાત કરી હતી. G-7 સમિટના ત્રણ સત્રમાં ભાગ લેવા માટે મોદી શુક્રવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code