1. Home
  2. Tag "Union Minister Hardeep Singh Puri"

પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે તેલના ભાવમાં વધારો, સરકાર જનતા પર બોજ નહીં નાખે: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

નવી દિલ્હી, 27 માર્ચ 2026: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા અવરોધ વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાથી ભારતીય નાગરિકોને બચાવવા માટે, સરકારે ગ્રાહકો પર બોજ નાખવાને બદલે તેની અસર પોતે સહન કરવાનું પસંદ કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પુરીએ જણાવ્યું […]

ભારત વિશ્વની બીજી સૌથી મોટી મેટ્રો નેટવર્ક સિસ્ટમ બનવાની તૈયારીમાં : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શહેરી કાર્ય અને પેટ્રોલિયમ તતા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, દેશમાં શહેરી ક્ષેત્રમાં રોકાણ વધીને 18.07 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. જ્યારે વર્ષ 2004થી 2014 સુધીમાં 1.78 લાખ કરોડ હતું. આ ઉપરાંત SBM-U ને કારણે કચરાના પ્રોસેસિંગમાં ચાર ગણો વધારો થયો છે, જે 2014માં 18 ટકાથી વધીને 2023માં […]

RERAના અમલીકરણમાં હજુ ઘણું કરવાનું બાકી છેઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રેરાના અમલીકરણમાં આવરી લીધેલા અંતર અને તેની સફળતાની ગાથાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ કાયદાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઘણું બધું કરવાની જરૂર છે. આવાસ અને શહેરી બાબતોના પ્રધાનની અધ્યક્ષતામાં RERA હેઠળ રચાયેલી કેન્દ્રીય સલાહકાર પરિષદ […]

યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કઢાયા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી આ અંગે માહિતી તમામ લોકો બસમાં ચડીને પોલ્તવા જવા રવાના દિલ્હી:યુક્રેન પર રશિયન આક્રમણમાં યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે.કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગેની જાણકારી આપી છે.પુરીએ જણાવ્યું કે, તમામ લોકો બસમાં ચડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code