1. Home
  2. Tag "UP ELECTION 2022"

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ બીજા તબક્કામાં 55 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લગભગ 62 ટકા જેટલું મતદાન થયું હતું. દરમિયાન આજે બીજા તબક્કામાં 9 જિલ્લાની 55 બેઠકો ઉપર સવારથી જ મતદાન શરૂ થયું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કેન્દ્રો ઉપર ઉમટી પડ્યાં હતા. અનેક જગ્યાએ ઈવીએમમાં ખામીની ફરિયાદો ઉઠી હતી. હાલ 55 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. સાંજના 5 […]

ઉત્તરપ્રદેશમાં 9 જીલ્લાની 55 સીટો માટેનું મતદાન શરુ – કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો,સવારથી જ મતદાતાઓની લાઈન જોવા મળી

ઉત્તરપ્રદેશમાં 9 જીલ્લાની 55 સીટો માટેનું મતદાન શરુ  કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, સવારના 7 વાગ્યાથી જ મતદાતાઓની લાઈન જોવા મળી લખનૌઃ- ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે આજે બીજા તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે જેમાં નવ જિલ્લાની 55 બેઠકો  માટે વહેલી સવારના 7 વાગ્યાથી જ મતદાતાઓ મતદાન કરવા આ હોવા છત્તા મતદાતાઓ પોતાનો કિમંતી […]

પીએમ મોદી એ ટ્વિટ કરીને મતદાન કરવા માટે અપીલ કરી, કહ્યું ‘પહેલા વોટ પછી જલપાન’ – CM યોગીએ પણ ટ્વિટ કર્યું

પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ યુપીના સીએમ યોગીે પણ મતદાનની અપીલ કરી   લખનૌઃ- આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા 2022ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ શરૂ થયાના થોડા સમય પહેલા પીએમ મોદી અને સીએમ યોગીએ ટ્વિટ કરીને લોકોને મોટી સંખ્યામાં વોટ કરવાની અપીલ કરી હતી. બંને નેતાઓએ મતદારોને ‘પહેલાં વોટ પછી જલપાન’કરવાની […]

ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કાનું 58 સીટો માટે મતદાન શરુ- કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

ઉત્તર પ્રદેશમાં મતદાન શરુ પ્રથમ તબક્કામાં 58 સીટો માટે મતદાન થશે 623 ઉમેદવારોનું ભવિષ્ય થશે નક્કી   લખનૌઃ- ઉત્તર પ્રદેશમાં હાઈ-વોલ્ટેજ ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બાગપત, બુલંદશહર, શામલી, મુઝફ્ફરનગર, અલીગઢ, મથુરા અને આગ્રા જિલ્લામાં મતદાન થનાર છે. આ પ્રથમ […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો મહાલ જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયા બાદ સમાજવાદી પાર્ટીએ પણ ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા આરક્ષણ આપવાની સાથે 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનો વાયદો કર્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને જુની પેન્શન દેવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં મતદારોને વિવિધ વાયદા […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: ભાજપમાંથી ધડાધડ રાજીનામા, હવે શિકોહાબાદના આ ધારાસભ્યએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

ભાજપમાંથી રાજીનામાનો સિલસિલો યથાવત્ શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ ભાજપમાંથી આપ્યું રાજીનામું પાર્ટી પર લઘુમતી નેતાઓની ઉપેક્ષા થતી હોવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. ભાજપની મુશ્કેલી જો કે વધી રહી છે. ભાજપમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યાં છે. હવે વધુ એક ધારાસભ્યએ […]

યુપીમાં રાજકીય હલચલ તેજ, ભાજપમાં ધડાધડ રાજીનામા, સ્વામી પ્રસાદ મૌર્ય બાદ આ 3 ધારાસભ્યોએ પણ ભાજપ છોડ્યું

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ સ્વામી પ્રસાદ મૌર્ય બાદ વધુ 3 ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું આ બે ધારાસભ્યો પણ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી અટકળો નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા યોગી કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code