1. Home
  2. Tag "US dollar"

યુક્રેનને ફરી એકવાર અમેરિકાનું સમર્થન,કિવને મળશે 128 મિલિયન યુએસ ડોલરના હથિયાર

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે 19 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન યુક્રેનને ફરી એકવાર અમેરિકા તરફથી સૈન્ય સહાય મળી છે. યુ.એસ. યુક્રેનને નવી સુરક્ષા સહાયતાના ભાગરૂપે 128 મિલિયન અમેરિકી ડોલરના શસ્ત્રો અને સાધનો પ્રદાન કરશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે આ માહિતી આપી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા […]

અમેરિકી ડૉલર સામે રૂપિયો 11 પૈસા વધીને 82.48 પર પહોંચ્યો

અમેરિકી ડૉલર સામે રૂપિયો વધ્યો 11 પૈસા વધીને 82.48 પર પહોંચ્યો દિલ્હીઃ- ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે સોમવારે શરૂઆતી કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 11 પૈસા સુધરીને 82.48 પર પહોંચ્યો હતો.વેપારીઓએ જણાવ્યું હતું કે યુએસ ડોલરની મજબૂતી અને સ્થાનિક તેમજ વૈશ્વિક ઈક્વિટીમાં નબળા વલણે રૂપિયાને ટેકો આપ્યો હતો. યુએસ ડૉલરની મજબૂતાઈ અને સ્થાનિક તેમજ વૈશ્વિક […]

શું તમને ખબર છે? એક સમયે ભારતીય રૂપિયો અને અમેરિકન ડોલરની વેલ્યુ એક સરખી જ હતી, જાણો વધુ માહિતી

એવું માનવામાં આવે છે કે, 1947માં ભારતના રૂપિયાનું મૂલ્ય અમેરિકી ડોલરના બરાબર હતું. એટલે 1 ડોલર અને 1 રૂપિયો સમાન હતા. જો કે, આઝાદી પહેલા સુધી ભારતીય રૂપિયો બ્રિટિશ પાઉન્ડની સાથે પેગ્ડ હતો. ત્યારે પાઉન્ડનું મૂલ્ય 13 રૂપિયા હતું. 1 પાઉન્ડનું મૂલ્ય 2.73 ડોલરની બરાબર હતું. આ રીતે જોવામાં આવે તો, 1947માં 1 ડોલર બરાબર […]

ભારતીય રુપિયો હમણા સુધીની સૌથી નીચી સપાટીએ – US ડોલર સામે 42 પૈસા ગગડ્યો

રુપિયો સૌથી નીચી સપાટીએ ડૉલર સામે રૂપિયો 42 પૈસા ઘટીને 80.38 ના સૌથી નીચલા સ્તરે દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી ડોલર ઊંચી સપાટીએ પહોંચી રહ્યો છે,ત્યારે હવે ફરી રુપિયો ડોલરની સરખામણીએ સૌથી નીચી સપાટીએ આવી પહોંચ્યો છે.આજે ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના શરૂઆતી કારોબારમાં અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 42 પૈસા ઘટીને 80.38 ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code