1. Home
  2. Tag "Vadilal International Gujarati Film Festival"

વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિની ભવ્ય શરૂઆત સિને લોન્જ

શિકાગો, યુએસએ: વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિની 7મી જુલાઈના રોજ સિને લોન્જ, શિકાગો, યુએસએ ખાતે ભવ્ય શરૂઆત થઈ. જ્યાં મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’ ના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઓપનિંગ નાઈટમાં ગુજરાતી સિનેમાને સિલિબ્રેટ કરવા માટે દર્શકો બહોળા પ્રમાણમાં એકત્ર થયા હતા. IGFF એ સાંસ્કૃતિક પડદા પર તેની એક […]

વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ: પાન નલિનની ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ એ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો

અમદાવાદઃ 22મી મે ના રોજ એટલેન્ટા, GA ખાતે ખુબ જ સુંદર અને અદભુત દ્રશ્યો સાથે ફેસ્ટિવલનું ઓપનિંગ અને કલોઝિંગ સેરેમની સાથે સમાપન થયું. વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની 3જી આવૃત્તિનું 20મી મે થી 22મી મે દરમિયાન એટલાન્ટા, GA, USA ખાતે આયોજન થયું હતું. 3 દિવસીય ફેસ્ટીવલમાં એટલાન્ટાના જાણીતા હસ્તીઓ, મહાનુભાવો, ગુજરાતી સમુદાય અને […]

વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની ત્રીજી આવૃત્તિની એટલાન્ટા, જ્યોર્જિયા,અમેરિકા ખાતે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની સાથે શરૂઆત

વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) તેની 3જી આવૃત્તિનું એટલાન્ટા, જ્યોર્જિયા,અમેરિકા ખાતે આયોજન કરી રહ્યું છે. આ સિનેમેટિક કલ્ચરલ ફેસ્ટિવલને ગુજરાત ટુરીઝમ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યું છે. બે વર્ષના અંતરાલ પછી, IGFFની 20મી મેના રોજ ગ્રાન્ડ રેડ કાર્પેટ ઈવેન્ટ સાથે ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી. ઓપનીંગ સેરેમનીમાં એટલાન્ટાના જાણીતા હસ્તીઓ, મહાનુભાવો, ગુજરાતી સમુદાય અને ગુજરાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code