1. Home
  2. Tag "Vav-Tharad district"

વાવ-થરાદ જિલ્લામાં નર્મદા કેનાલને લીધે 1.29 લાખ હેકટરને મળ્યો સિંચાઈનો લાભ

થરાદ, 8 જુન 2026 : 1.29 lakh hectares got irrigation benefit due to Narmada Canal નર્મદા યોજના સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની છે. નર્મદાના પાણીથી સુકો ભટ્ઠ ગણાતો રણ વિસ્તાર પણ નંદનવન સમો બની રહ્યો છે. એક સમયે ઓછાં વરસાદ, રણપ્રદેશની નજીકના અને સતત ઘટતાં ભૂગર્ભ જળસ્તરને કારણે પાણીની ગંભીર સમસ્યાથી પીડાતા વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો […]

PM મોદી વાવ-થરાદ જિલ્લામાં ₹19,800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, 30 માર્ચ, 2026: PM Modi to inaugurate development works  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આવતી કાલે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,921 કરોડના […]

વાવ-થરાદના સવપુરા માઈનોર કેનાલમાં કચરો ભરાતા ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી

થરાદ, 5 ફેબ્રુઆરી 2026: વાવ – થરાદ જિલ્લાના સવપુરા-વાછરડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં છેલ્લા એક મહિનાથી પૂરતું પાણી મળતું નથી. કેનાલમાં કચરો ભરાઈ ગયો હોવાથી સાફ કરાવવા માટે ખેડૂતોએ રજુઆતો કરી હતી. છતાંયે કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોએ સ્વયંભૂ શ્રમદાનનો નિર્ણય લઈને જાતે જ કેનાલની સાફ સફાઈ કરી હતી. થરાદ-વાવ જિલ્લાના સવપુરા-વાછરડા ગામના ખેડૂતોને કેનાલમાંથી પૂરતું પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code