સ્ક્રેપ થયેલા કે વેચેલા વાહનોનો પસંદગીનો નંબર વાહન ચાલકો હવે નવા વાહન માટે રાખી શકશે
અમદાવાદઃ રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃમળી શકે એ માટે રાજયસરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જુનો નંબર રીટેન કરી શકશે એ માટે વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામા આવશે. તેમ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતું. મંત્રી મોદીએ ઉમેર્યુ કે,વાહન માલિકો […]