1. Home
  2. Tag "Vidya Balan"

વિદ્યા બાલનની ફિલ્મ ‘નિયત’નું ટ્રેલર રિલીઝ,આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલીઝ

મુંબઈ:અભિનેત્રી વિદ્યા બાલન જાસૂસ તરીકે સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે. વિદ્યા બાલનની ફિલ્મ નિયતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં વિદ્યા ડિટેક્ટીવ બની છે. ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. ફિલ્મમાં વિદ્યા બાલન સંપૂર્ણપણે બદલાયેલા લુકમાં જોવા મળી રહી છે. નિયતનું ટ્રેલર જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. વિદ્યા બાલનેએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ […]

‘દ્રશ્યમ 2’ પહેલા, બોલિવૂડની આ 5 જબરદસ્ત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો જુઓ, દરેકનો ક્લાઈમેક્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે!

મુંબઈ: સસ્પેન્સ થ્રિલર ફિલ્મો ભારતીય દર્શકોની હંમેશા પ્રિય રહી છે. તાજેતરમાં અજય દેવગનની દૃશ્યમ-2 આવી છે. આ ફિલ્મ અગાઉની ફિલ્મ દૃશ્યમ નો બીજો ભાગ છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં બોલીવુડમાં આવી સસ્પેન્સ ફિલ્મો જોનારા લોકોનો એક અલગ વર્ગ ઉભો થયો છે. અજય દેવગનની આ નવી ફિલ્મ દૃશ્યમ-2 ને લઈને પણ ઘણી ચર્ચા અને જિજ્ઞાસા થઈ રહી […]

વિદ્યા બાલન અને શેફાલી શાહની ફિલ્મ જલસાનું ટ્રેલર થયું રિલીઝ

ફિલ્મ જલસાનું ટ્રેલર થયું રિલીઝ ફિલ્મમાં વિદ્યા પત્રકારના રોલમાં સત્ય સાથે રહસ્ય પણ આવશે બહાર   મુંબઈ:વિદ્યા બાલન અને શેફાલી શાહની ફિલ્મ જલસાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મમાં વિદ્યા પત્રકારનો રોલ કરી રહી છે અને શેફાલી શાહ એક માતાનો રોલ કરી રહી છે જે એક રહસ્ય છૂપાવી રહી છે. ટ્રેલરની શરૂઆત થાય છે એક […]

‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલન ફરી મંજુલિકાનું પાત્ર ભજવશે,નિર્દેશક અનીસ બઝમીએ કર્યું કંફર્મ

‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલન જોવા મળશે ફરી મંજુલિકાનું ભજવશે પાત્ર નિર્દેશક અનીસ બઝમીએ કર્યું કંફર્મ મુંબઈ:વિદ્યા બાલને તેની કારકિર્દીમાં કેટલાક એવા પાત્રો ભજવ્યા છે જે આજે પણ યાદ કરવામાં આવે છે. તે આ પાત્રોમાંથી એક છે. 2007માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’માં મંજુલિકાનું પાત્ર. આ પાત્રમાં વિદ્યાએ પોતાની પૂરી જાન લગાવી દીધી […]

 અભિનેત્રી વિદ્યા બાલનનો આજે જન્મદિવસઃ વિદ્યાની એક ફિલ્મ ફ્લોપ જતા તેને મનહૂસ કહેવામાં આવી હતી, ‘ઘ ડર્ટિ પિક્ચર’થી મળી ખાસ ઓળખ

ડર્ટી પિક્ચરથી આજે વિદ્યાબાલન બની મશૂહુર અભિનેત્રી તેણે અનેક સુરર હિટ ફિલ્મો આપી છે   બોલિવૂડમાં વિદ્યા બાલન એ અભિનેત્રીઓમાં સામેલ થાય છે કે જેણે ફિલ્મોમાં આવતા પહેલા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો,ફિલ્મોમાં ગંભીર અભિનય માટે જાણીતી વિદ્યા બાલનનો આજે જન્મદિવસ છે. વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં થયો હતો. સાતમા ધોરણમાં ભણતી વખતે […]

વિદ્યા બાલન-પ્રતિક ગાંધીની જોડી ધૂમ મચાવવા માટે તૈયાર, નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મની થઇ જાહેરાત

વિદ્યા બાલન-પ્રતિક ગાંધી જોવા મળશે એકસાથે નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મની થઇ જાહેરાત ઈલિયાના ડી’ક્રૂઝ પણ આ ફિલ્મમાં જોવા મળશે મુંબઈ :વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીને સમીર નાયર દ્વારા અનટાઈટલ્ડ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. પ્રતિક ગાંધી કે જેમણે એપ્લોઝના ખૂબ જ સફળ શો, ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા રાતોરાત સફળતા મેળવી હતી. હવે […]

સલમાન ખાન બાદ હવે કેઆરકે એ વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’ પર સાધ્યું નિશાનઃ- ટ્વિટ કરીને ફિલ્મને ગણાવી નાની

કેઆરકે ફરી વિવાગદમાં સપડાયો વિદ્યા બાલનની ફિલ્મ શેરનને કહી નાની ફિલ્મ આ પહેલા સલમાનની ફિલ્મ પર રિવ્યૂ માટે વિવાદ સર્જાયો હતો મુંબઈઃ- અભિનેતા અને ફિલ્મ વિવેચક કમલ રાશિદ ખાન હંમેશાં તેમના નિવેદનોને લઈને વિવાદ અને ચર્ચામાં માટે જાણીતા છે. પ્રખ્યાત કેઆરકે ઘણા સમયથી તેમની ફિલ્મોની સમિક્ષાને લઈને હેડલાઇન્સમાં રહ્યા છે. અભિનેતા સલમાન ખાન, મિકા સિંહ […]

મૂવી રિવ્યૂઃ- વન વિભાગના અઘિકારીના રોલમાં વિદ્યા બાલન ખરેખર ‘શેરની’ના રોલમાં, એક પ્રાણીના જીવને બચાવાની કહાનિ

વિદ્યા બાલન જોવા મળી વનવિભાગના અઘિકારીનો રલમાં મોટે ભાગે આ વિભાગમાં પુરુષો કાર્યરત હોય તે સોચને વિદ્યા આપે છે પડકાર મુંબઈઃ-અભિનેત્રી વિદ્યા બાલનની ‘શેરની’ ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ છે, આ ફિલ્મની કહાનિ જંગલ, એક શેરની અને વન વિભાગની કામગીરીની આસપાસ ફરતી જોવા મળી છે. ફિલ્મમાં વિદ્યા બાલન વન વિભાગના અધિકારી તરીકે જોવા મળીછે અને […]

એક્ટ્રસ વિદ્યા બાલનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘શેરની’ 18 મી જૂને OTT પર થશે રિલીઝઃ જાણો શું કહ્યું એક્ટ્રેસે પોતાના કામને લઈને

વિદ્યા બાલનની ફિલ્મ શેરની 18 જૂને રિલીઝ થશે આ ફિલ્મને લઈને એક્ટ્રેસ ખૂબ ચર્ચામાં મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી જોવા મળે છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ શેરની પણ 18મી જૂનના રોજ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તેની આ […]

વિદ્યા બાલને સ્વાસ્થ્ય કર્મચારીઓને 1000 પીપીઇ કીટ દાનમાં આપી

વિદ્યા બાલન દ્વારા સરાહનીય કાર્ય સ્વાસ્થ્ય કર્મીઓને આપી પીપીઇ કીટ 1000 પીપીઇ કીટ આપી દાનમાં મુંબઈ : બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન આ દિવસોમાં મુંબઈમાં છે. જ્યાં તે લોકોની મદદ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે.એક્ટ્રેસે હાલમાં જ સ્વાસ્થ્ય કર્મચારીઓને 1000 પીપીઇ કીટ આપી છે. એક્ટ્રેસે તેના ચાહકોને પણ કહ્યું કે, નાણાં જમા કરીને આવા સ્વાસ્થ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code