1. Home
  2. Tag "vinay mohan kwatra"

વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા યુએસ વેપાર પ્રતિનિધિ અને ભૂતપૂર્વ NSA ને મળ્યા

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ યુએસ વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ’બ્રાયન સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના વેપાર કરારના પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. કરાર પર ચર્ચા કરવા માટે એક ભારતીય પ્રતિનિધિમંડળ યુનાઇટેડ સ્ટેટ્સ જવાનું છે. ફેબ્રુઆરીમાં, ભારત અને અમેરિકાએ […]

વિનય મોહન ક્વાત્રાએ અમેરિકામાં ભારતીય રાજદૂતનું પદ સંભાળ્યું

નવી દિલ્હીઃ વિનય મોહન ક્વાત્રાએ અમેરિકામાં ભારતીય રાજદૂતનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ તરનજીત સિંહ સંધુનું સ્થાન લેશે, જેઓ આ વર્ષે નિવૃત્ત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય રાજદૂતનું પદ સંભાળીને સન્માનિત. યુ.એસ.માં ભારતીય દૂતાવાસની ટીમ આ મહત્વપૂર્ણ ભાગીદારીને મજબૂત કરવા […]

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા એપ્રિલ 2024 સુધી રહેશએ પદ પર – મળ્યું 14 મહિનાનું એક્સટેન્શન,વર્ષના અંતે થવાના હતા નિવૃત્ત 

વિદેશ સચિવને મળ્યું 16 મહિનાનું એક્સટેન્શન આ વર્ષના અંતે થઈ રહ્યા હતા નિવૃત્ત દિલ્હીઃ- દેશના વિદેશ સચિવ એવા  વિનય કુમાર ક્વાત્રા  હવે એપ્રિલ 2024 સુધી તેમના પદ પર રહેશે. વિતેલા દિવસને સોમવારના રોજ કેન્દ્ર સરકારે તેમને 14 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે એટલે કે તેઓ નિવૃત્ત થાય એ પહેલા જ તેમના કાર્યકાળમાં વધારો કરાયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code