1. Home
  2. Tag "vitamin B12"

વિટામિન બી12ની ઉપણથી નર્વસ સિસ્ટમ ઉપર થાય છે ગંભીર અસર

વિટામિન B12 એ શરીર માટે આવશ્યક પોષક તત્વ છે, જે શરીરને લાલ રક્તકણો, ડીએનએ અને કોષોની આનુવંશિક સામગ્રી બનાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં કોબાલામીન તરીકે ઓળખાતા વિટામિન B12 ની ઉણપ શરીરને અંદરથી પોકળ બનાવવા લાગે છે. લાંબા સમય સુધી શરીરમાં નીચા સ્તરને કારણે, જ્ઞાનતંતુઓને નુકસાન થવા લાગે છે, જેના લક્ષણો ખૂબ જ ઘાતક હોય […]

ચિકન-મટન નહીં વિટામિન બી-12થી ભરપૂર છે 5 સુપરફૂડ, શાકાહારી આવી રીતે કરી શકે છે ઉણપની પૂર્તિ

નવી દિલ્હી: વિટામિન બી-12 એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. જે આપણા શરીર માટે આવશ્યક છે. તે આપણા શરીરના ઘણાં કાર્યોમાં મદદ કરે છે, જેવું કે રક્ત સંપોષણ, મસ્તિષ્કની કાર્યક્ષમતા અને સંતુલિત હોર્મોનલ ગતિવિધિઓને જાળવી રાખે છે. જો કે આ વિટામિન આપણા શરીરમાં આપોઆપ પેદા થતું નથી અને તેને આપણે ખાદ્ય સામગ્રીમાંથી પ્રાપ્ત કરવું પડે છે. […]

જાણીલો આ કેટલીક ચીજ વસ્તુઓ જે વિટામીન બી 12ની ઉણપ દૂર કરવામાં મદદરુપ

વિટામીન બી ની છે ઉણપ તો કરો આટલી વસ્તુઓનું સેવન કરવાથી થશે ફાયદો વિટામિન બી 12ની ઉણપ શાકભઆજી ફળોથી દૂર થાય છે દૂધ અને પનીરનું સેવન કરવું વિટામીન બી માટે ફાયદો કરે છે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતા પોષક તત્વો મળી રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય […]

તમારા ડાયટમાં સામેલ કરો આટલી વસ્તુઓ, વિટામિન B થી છે ભરપુર, આરોગ્યને થશે ફાયદો

વિટામીન બી 12થી આરોગ્ય મબળું પડે છે તેના માટે ભરપુર સ્ત્રોત સાયોબીન છે સામાન્ય રીતે આજની જે ભાગદોડ વાળી લાઈફમાં શરીરમાં ઘણા વિટામીન્સની ઉણપ હોય છે,આવી સ્થિતિમાં અનેક પ્રકારની કાળજી રાખવી પડે,આ સાથે જ શું તમે સંતુલિત આહાર લીધા પછી પણ હંમેશા થાક અનુભવો છો? આવી સ્થિતિમાં કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડની સાથે વિટામિન બી12 જેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code