1. Home
  2. Tag "vivek oberai"

વિવેક ઓબેરોયની અપકમિંગ આર્મીને સપર્મિપ શોર્ટ ફિલ્મ ‘વર્સેઝ ઓફ વોર’ – જાણો ક્યાં જોવા મળશે 26 જાન્યુઆરીએ આ ફિલ્મ

વિવેક ઓબેરોયની ફિલ્મ વર્સેઝ ઓફ વોરિયરનું ટિઝર રિલીઝ અભિનેતાએ સોશિયલ મીડિયા પર ટિઝર શેર કર્યું   મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય છેલ્લા ઘણા સમયથી ખૂબ ઓછી ફિલ્મોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે તેમની ફિલ્મ વર્સેઝ ઓફ વોરિયરને લઈને તે ચર્ચામાં છે, આર્મી ડેના અવસર પર બોલિવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોયે દેશ માટે […]

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયના ઘરે ડ્રગ્સ કેસના મામલે પોલીસના દરોડા

વિવેક ઓબેરેયના ઘરે પોલીસના દરોડા સાળાના કેસ મામલે પોલીસે વિવેકના ઘરની તલાશી લીઘી આદિત્ય અલવા પર ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે જાણે આજકાલ બોલિવૂડમાં ડ્રગ્સને લઈને  અનેક ચર્ચાઓ અને અનેક નામો બહાર આવી રહ્યા છે ત્યારે હવે બેંગલુરુ પોલીસે આજે ગુરુવારના બપોરે 1 વાગ્યે આસપાસ બોલિવૂડના જાણિતા એક્ટર વિવેક ઓબેરોયના ઘરે રેડ પાડી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code