સુરેન્દ્રનગરમાં વધુ મતદાન માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર, 23 એપ્રિલ 2026: Voter awareness program જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી, જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત, બી.આર.સી. ભવન, સુરેન્દ્રનગર ખાતે એક વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાસહાયકની ભરતી […]


