1. Home
  2. Tag "washing machine"

વિદેશી વિનિમય અધિનિયમ મામલે ઈડીના દરોડા, વોશિંગ મશીનમાં છુપાયેલી મોટી રકમ મળી

નવી દિલ્હીઃ ઈડીએ ફેમાના એક કેસ સંદર્ભે વિવિધ શહેરોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક સ્થળ ઉપર વોશિંગ મશીનમાં રોકડ રકમ છુપાવી હોવાનું ખૂલ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વોશિંગ મશીનમાંથી રોકડ જપ્ત કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે વિદેશી વિનિમય અધિનિયમ (FEMA) ના કથિત ઉલ્લંઘનના કેસના […]

વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

કોઈપણ મશીનને લાંબા સમય સુધી ચલાવવા માટે કાળજી ખૂબ જ જરૂરી છે.જો મશીનની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે લાંબો સમય ચાલે છે.અહીં વોશિંગ મશીનને લગતી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે મશીનને લાંબા સમય સુધી ચલાવી શકો છો. વોશિંગ મશીનને લગતી કેટલીક ટિપ્સ મશીનને ઉંચી-નીચી જગ્યા પર રાખીને ચલાવશો નહીં. આ રીતે […]

બકેટ સાઈઝનું વોશિંગમશીન જોયું છે? નથી જોયુ? તો આ રહ્યું જૂઓ અને જાણો તેના ફાયદા

છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજી જે રીતે વધી છે તેને લઈને હવે તો એવું કહી શકાય કે હે ભગવાન.. શું જમાનો આવ્યો છે અને હજુ પણ હવે કેવો આવશે. પહેલાના સમયમાં લોકો ઘસી ઘસીને કપડા ધોતા હતા, ક્યારેક થાકી જતા હતા પણ હવે દિવસેને દિવસે ટેક્નોલોજી વધી રહી છે તેમ માણસોનું કામ ઓછું થઈ રહ્યું છે. […]

પાલનપુરમાં મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યું તો અંદર ચાર સાપ છૂપાઈને બેઠા હતા

પાલનપુરઃ શહેરમાં રાધે રેસિડન્સીમાં એક મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલતા જ તે ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક-બે નહિ, ચાર સાપ નજરે પડ્યા હતા સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા. પાલનપુર શહેરના  પારપડા રોડ પર રાધે રેસિડન્સી આવેલી છે. રાધે રેસિડન્સીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code