1. Home
  2. Tag "webseries"

સિમેનાઘરોમાં આવી ચૂકેલી ફિલ્મ ‘રામપ્રસાદ કી તેહરવી’ અને પરિણિતી ચોપરાની ‘સાઈના’ હવે ઓટીટી પ્લેટ ફોર્મ પર થશે રિલીઝ

પરણીતી ચોપરાની સાઈના ફિલ્મ ઓટીટી પર જોવા મળશે આ સાથે જ કેટલીક રોમાંચક વેબ સિરીઝ આ વીકમાં થશે રિલીઝ આ અઠવાડિયા દરમિયાન ઓટીટી પ્લેટ ફોર્મ પર કેટલીક ખાસ ફિલ્મોની એકબીજા સાથે ટ્કકર થતી જોવા મળશે, તો બીજી તરફ કેટચલીક વેબ સિરિઝ પણ રિલીઝ થશે. પરિણીતી ચોપડાની ફિલ્મ સાઇના 23 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી […]

‘The Family Man-2’ વેબસીરીઝની રાહ જોતા દર્શકો માટે સારા સમાચાર, આગામી મહિનામાં થઈ શકે છે રિલીઝ

વેબસીરીઝ ‘The Family Man-2’ થશે જલ્દી રિલીઝ આગામી મહિનામાં થઈ શકે છે રિલીઝ દર્શકોને ખુબ પસંદ આવી હતી પહેલી સિઝન મુંબઈ: મનોજ બાજપાઈની આવેલી ‘The Family Man સીરીઝને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ‘The Family Man-2’ સિરીઝ આવશે તેવા સમાચાર પણ આવ્યા હતા. આખરે હવે તેનો રિલીઝીંગનો આગામી મહિનો […]

રવિના ટંડન અને અક્ષય ખન્ના પહેલીવાર સ્ક્રીન શેર કરશે, વેબ સિરીઝ ‘Legacy’માં જોવા મળશે

રવિના-અક્ષય વેબ સિરીઝમાં સાથે જોવા મળશે રવિના-અક્ષય પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે ‘Legacy’ વિજય ગુટ્ટેનો પ્રથમ ઓટીટી પ્રોજેક્ટ મુંબઈઃ બોલિવુડ એક્ટર અક્ષય ખન્ના અને એક્ટ્રેસ રવિના ટંડન ટૂંક સમયમાં એક વેબ સિરીઝમાં સાથે જોવા મળશે.જેનું નામ ‘Legacy’ છે. વેબ સિરીઝને ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના ડાયરેક્ટર વિજય ગુટ્ટે બનાવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે અક્ષય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code