1. Home
  2. Tag "WiFi"

વાઈફાઈનો પાસવર્ડ ભૂલો ગયો છો અપનાવો આ ટેકનીક, થશે ફાયદો….

જો તમે WiFi નો ઉપયોગ કરો છો અને પાસવર્ડ સર્ચ કરવામાં મુશ્કેલી અનુભવો છો અથવા તમે તમારો WiFi પાસવર્ડ ભૂલી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને કેટલીક સરળ ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી, તમારા માટે WiFi પાસવર્ડ યાદ રાખવું ખૂબ જ સરળ બની જશે. આ સિવાય જો તમે કોઈની સાથે […]

Wifi ના વપરાશમાં આવી રહી છે સમસ્યા ? અને કોઈએ હેક કર્યું છે ? તો આ ટ્રિક અજમાવો

ઘણા લોકો ઘરમાં Wifi નો વપરાશ કરે છે.પરંતુ તમે ક્યારેક સાંભળ્યું હશે કે, Wifi ના વપરાશ દરમિયાન સમસ્યા થતી હોય છે.ત્યારે મનમાં ઘણા સવાલ થતા હોય છે અને ચિંતિત પણ થવા લાગો છો.જેના કારણે ઘણા લોકો Wifi માં પુરતું નેટવર્ક ન આવવાથી સતત બફરીંગની સમસ્યાથી કંટાળી ડેટા કંપની ચેન્જ કરી નાખે છે. જોકે,આવું કરવા છતાં […]

અમરનાથ યાત્રીઓ માટે ફ્રી ઈન્ટરનેટ સુવિધા,આ 3 મહત્વના સ્થળો પર વાઈફાઈ એક્ટિવેટ

અમરનાથ યાત્રીઓ માટે વધુ એક સારા સમાચાર અમરનાથ યાત્રીઓ માટે ફ્રી ઈન્ટરનેટ સુવિધા આ 3 મહત્વના સ્થળો પર વાઈફાઈ એક્ટિવેટ શ્રીનગર:અમરનાથ યાત્રીઓ માટે વધુ એક સારા સમાચાર છે.મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે ફ્રી ઈન્ટરનેટની વ્યવસ્થા કરી છે.જેથી યાત્રા દરમિયાન પણ ભક્તો પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે. શનિવારે, જમ્મુ સ્માર્ટ સિટી લિમિટેડ (JSCL) એ બેઝ કેમ્પ […]

લો વાઇફાઇ સ્પીડથી છો પરેશાન? તો આ ટ્રીકના ઉપયોગથી વધારો સ્પીડ

લો વાઇફાઇ સ્પીડથી છો પરેશાન? તો અહીંયા આપેલી ટ્રિક્સ અજમાવો આ ટ્રિક્સથી વાઇફાઇની સ્પીડ વધશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે હાલમાં જ્યારે હજુ પણ અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી રહી છે ત્યારે મોટા ભાગના ઘરોમાં હવે વાઇ-ફાઇ ઇન્સ્ટોલેશન સામાન્ય થઇ ચૂક્યું છે. જેથી કામ સરળતાપૂર્વક થઇ શકે. જો કે ઘણીવાર ઇન્ટરનેટની સ્પીડ […]

ખુબ સરળ ટ્રીકથી વધી જશે તમારા ઘર/ઓફિસના વાઈફાઈની સ્પીડ,જાણો

ઈન્ટરનેટની સ્પીડ ઓછી છે? હવે સ્પીડ વધારવી છે તમારા હાથમાં જાણો આ સરળ ટ્રીક મોટા ભાગમાં કામમાં હવે લોકોને ઈન્ટરનેટની જરૂર પડે છે. ઈન્ટરનેટ તો હવે લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે. ક્યારેક ઈન્ટરનેટની સ્પીડ ઓછી હોવાના કારણે લોકોને અનેકવાર તકલીફ પણ પડતી હોય છે કારણ છે કે લોકો હવે સ્પીડવાળા ઈન્ટરનેટથી ટેવાઈ ગયા […]

હવે ટ્રેનોમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા નહીં મળે, આ છે તેનું કારણ

નવી દિલ્હી: ભારતમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે ફ્રી વાઇ-ફાઇ સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે. રેલવે મંત્રાલયની એવી પણ યોજના હતી કે, જે રીતે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા પ્રાપ્ત થાય છે તે જ રીતે ટ્રેનમાં પણ આ સુવિધા મળે. પરંતુ એવું નહીં થઇ શકે. એવું એટલા માટે કે, રેલવેએ ટ્રેનોમાં ઇન્ટરનેટ […]

હવે રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા માટે ચાર્જ ચૂકવવો પડશે

હવે રેલવે સ્ટેશન પર નહીં મળે ફ્રી વાઇ-ફાઇ હવે વાઇ-ફાઇ યૂઝ કરવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે રેલવેએ 4,000 કરતા વધારે સ્ટેશનો માટે વાઇ-ફાઇ પ્લાન લોન્ચ કર્યો છે નવી દિલ્હી: જો તમે પણ રેલવે સ્ટેશન પર વાઇ-ફાઇ સુવિધાનો લાભ ઉઠાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. રેલવે સ્ટેશનો પર હાઇસ્પીડ વાઇ-ફાઇની સુવિધા મેળવવા […]

સિંઘુ બોર્ડર પર આપ સરકાર વાઈફાઈની સુવિધા આપશે- આંદોલન કરતા ખેડૂતોની હતી માંગ

ખેડૂતોની માંગને આપ સરકાર કરશે પુરી હોસપોટ વાઈફાઈની આપશે સુવિધા આપ સરકાર દિલ્હીઃ-આમ આદમી પાર્ટીએ સિંઘુ બોર્ડર પર વાઇ-ફાઇ લગાવવાની જાહેરાત કરી છે, ખેડૂત આંદોલનકારીઓની માંગને પગલે આમ આદમી પાર્ટી સિંઘુ બોર્ડર પર વાઇ-ફાઇ ઇન્ટરનેટ સુવિધા આપશે. આમ આદમી પાર્ટી સિંઘુ બોર્ડર પર જુદા જુદા સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ સ્થાપિત કરશે. આમ આદમી પાર્ટીના જણાવ્યા પ્રમાણે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code