સુરતમાં હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાના સેવન, વેચાણ પર પ્રતિબંધ
સુરત : શહેરમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તેમજ હુક્કાના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા […]