મોદી કેબિનેટમાં મહિલાઓનો દબદબો વધ્યો, જાણો કેટલી સંખ્યા થઇ અને કઇ જવાબદારી મળી?
મોદી કેબિનેટમાં મહિલાઓનો દબદબો 36 નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી પણ વધી છે કેન્દ્રીય મંત્રી પરિષદમાં મહિલા મંત્રીઓની કુલ સંખ્યા 11 થઇ નવી દિલ્હી: મોદી કેબિનેટનું બુધવારે વિસ્તરણ થયું છે. રાષ્ટ્રપતિના હસ્તે 43 નેતાઓએ મંત્રીઓના પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા. મોદી સરકારમાં કેબિનેટમાં મહિલાઓનો દબદબો પણ વધ્યો છે. 36 નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી […]


