આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ ભારત આવશે, જાણો શેડ્યૂલ
તાજેતરમાં જ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને વનડે શ્રેણીમાં હરાવ્યું હતું. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને તેની ધરતી પર 2-1થી હરાવ્યું હતું. હવે ભારતીય મહિલા ટીમનું આગામી શિડ્યુલ આવી ગયું છે. આયર્લેન્ડની મહિલા ટીમ આ વર્ષના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર, આયર્લેન્ડની મહિલા ટીમ યજમાન ભારત સામે 3 ODI મેચોની શ્રેણી […]


