દિલ્હી સરકારી કચેરીઓ અઠવાડિયામાં બે દિવસ ઘરેથી કામ કરશે: સીએમ રેખા ગુપ્તા
નવી દિલ્હી, 14 મે 2026: Work from home for two days મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વડા પ્રધાનની અપીલ અંગે તમામ સરકારી મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બેઠકમાં નિર્ણય લીધો કે દિલ્હીમાં તમામ સરકારી કચેરીઓ બે દિવસ ઘરેથી કામ કરશે. ખાનગી કંપનીઓને પણ અઠવાડિયામાં બે દિવસ ઘરેથી કામ કરવાનું […]


