1. Home
  2. Tag "worker dies"

વડોદરામાં સોડા શોપ પાસે ગરમીને લીધે સિલિન્ડર બ્લાસ્ટ થતાં શ્રમિકનું મોત

વડોદરા, 17 મે 2026: Cylinder blast near soda shop શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ‘કન્ટેનર્સ પાર્ક’ નામનો ફૂડ ઝોન આવેલો છે. આ ફૂડ ઝોનમાં સ્થિત એક ફાઉન્ટેન સોડા શોપમાં સાફ-સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સોડા બનાવવામાં વપરાતો કાર્બન ડાયોક્સાઈડનો ગેસ સિલિન્ડર દુકાનની બહાર ખુલ્લામાં તડકામાં મુકવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે સિલિન્ડર અતિશય ગરમ થઈ […]

હિંમતનગર યાર્ડના પ્રવેશ દ્વારે બે વાહનો વચ્ચે દબાતા શ્રમિકનું મોત

બે વાહનો વચ્ચે દબાતા ધવાયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત, ઘટનાના સીસીટીવી કૂટેજ વાયરલ થયા, પોલીસે બન્ને વાહનચાલકો સામે ગુંનો નોંધ્યો હિમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર યાર્ડમાં બે વાહનચાલકોની બેદરકારીને લીધે શ્રમિકનો ભોગ લેવાયો હતો. બે દિવસ પહેલાં બપોરના સમયે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશતા બે વાહનો વચ્ચે શ્રમિક ફસાઈ ગયો હતો. જેને લઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રમિકનું સારવાર […]

સુરતમાં ઉમરા વિસ્તારમાં બીજામાળનો સ્લેબ તૂટી પડતા શ્રમિકનું મોત

સુરતઃ શહેરના ઉમરા(પાર્લે પોઈન્ટ) વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક તોરણ એપાર્ટમેન્ટ નામનું લો રાઈઝ બિલ્ડીંગને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી હતી. 30-35 વર્ષ જૂની બિલ્ડીંગ ઉતરવાની કામગીરી દરમિયાન અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતા મજૂરોમાં ભાગદોડ મચી ગઇ હતી. ભર બપોરે બનેલી આ દુર્ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઘવાતા બન્નેને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code