1. Home
  2. Tag "wuhan"

ચીનના વુહાનમાં ફરી જોવા મળ્યો કોરોનાનો ખોફ,આ શહેરમાં મળ્યા નવા કેસ

ચીનના વુહાનમાં ફરી જોવા મળ્યો કોરોનાનો ખોફ આ શહેરમાં નવા કેસ મળતા ફરી લાગ્યા તાળા અન્ય શહેરોમાં પણ લોકડાઉનનો ખતરો દિલ્હી:કોરોના ફરી એકવાર ચીનના વુહાનમાં પરત ફર્યો છે. અહીં 10 લાખની વસ્તીવાળા જિયાંગ્ઝિયા જિલ્લામાં શટડાઉન કરવામાં આવ્યું હતું.ચીનનું વુહાન એ જ શહેર છે જ્યાં વિશ્વમાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો.તે પછી તે આખી દુનિયામાં […]

ચીનમાં ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું, વુહાનમાં તમામ લોકોનો થશે કોવિડ ટેસ્ટ

ચીનમાં ફરીવાર વધ્યો કોરોના? વુહાનમાં ફરીવાર થશે બધા લોકોનો કોરોના ટેસ્ટ નોંધપાત્ર રીતે કેસ આવતા તંત્ર એલર્ટ દિલ્હી : ચીનમાં કોરોનાવાયરસ ફરીવાર માથું ઊંચકી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ચીનના જે શહેરથી કોરોનાવાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી તે શહેર વુહાનમાં ફરીવાર નોંધપાત્ર રીતે કેસ નોંધવામાં આવી રહ્યા છે. વુહાનના તંત્ર દ્વારા હવે તમામ લોકોના […]

હવે તો દુશ્મનો પણ સ્વીકારે છે કે કોરોના વાયરસ ચીનથી જ આવ્યો છે – ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના વાયરસના ઉદભવ સ્થાનને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચીન પર નિશાન સાધ્યું હવે તો દુશ્મન પણ કહે છે કે કોરોના એ વુહાન ચીનની જ પેદાશ છે – ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવા માટે ચીને 10 ટ્રિલિયન ડોલર ચૂકવવા જોઇએ નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પ્રસાર માટે હજુ પણ ચીનને જ વિશ્વ જવાબદાર ઠેરવે […]

ઘટસ્ફોટ: વિશ્વમાં કોરોનાના પ્રસાર પહેલા વુહાન લેબના સંશોધકો બીમાર થયા હતા

કોરોના વાયરસની ઉત્પતિને લઇને વધુ એક રિપોર્ટ વાયરસ ફેલાયો તે પહેલા ચીનની લેબના સંશોધકો થયા હતા બીમાર 3 કર્મચારીઓને જ્યારે વિશ્વને કોરોના અંગે કશી ખબર નહોતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા નવી દિલ્હી: છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. તબાહી મચાવી છે અને લાખો લોકો મોતને ભેટ્યા છે ત્યારે આજે […]

વુહાન પહોંચેલી ડબલ્યુએચઓની ટીમને ચીનમાં કરાઈ ક્વોરન્ટાઈન ?

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. જો કે, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. ચીનના વુહાનથી કોરોનાના કેસ સામે આવ્યાં હતા. ત્યાર બાદ સમગ્ર દુનિયામાં કોરોનાએ ભરડો લીધો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ કોરોનાની ઉત્પત્તિની શોધ માટે ચીનના વુહાન પહોંચી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાની […]

કોરોના મહામારીની ઉત્પત્તિના 1 વર્ષ બાદ ડબલ્યુ.એચ.ઓની ટીમ તથ્ય જાણવા વુહાન જશે

કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમ ચીનના વુહાન જશે વિશ્વ આરોગ્ય સંગઠન જાન્યુઆરી માસમાં ચીનના વુહાનની લેશે મુલાકાત જો કે 1 વર્ષ પછી મહામારીની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમની તૈયારી પર આશંકા જીનેવા: વિશ્વભરના મોટા ભાગના દેશને ઝપેટમાં લેનાર કોરોના વાયરસની ઉત્પતિ સંબંધિત તપાસ માટે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરની મુલાકાત લેશે. […]

કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું ખૂબ જરૂરી, વુહાનથી તપાસ શરૂ કરાશે: WHO

કોરોના વાયરસના સંક્રમણને લઇને WHOના ડાયેરક્ટરનું નિવેદન કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાન વિશે જાણવું જરૂરી: ટેડ્રોસ ધેબ્રેયસસ તેના માટે ચીનના વુહાનથી સ્ટડી શરૂ કરવામાં આવશે લંડન: કોરોના વાયરસના સંક્રમણને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ધેબ્રેયસસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાન વિશે જાણવું ખૂબજ આવશ્યક છે. આ વિશે […]

કોરોનાથી ડરવું છે જરૂરી, વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90% દર્દીના ફેફસાં ખરાબ

કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓ પર કરવામાં આવ્યો સર્વે સ્વસ્થ થયેલા દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓના ફેંફસાં ખરાબ દર્દીઓમાંથી 5 ટકા દર્દીઓ ફરી સંક્રમિત થયા કોરોના સંક્રમણથી દર્દી સ્વસ્થ થાય તેના પછી પર તેના ફેંફસા પર કોરોના વાયરસની અસર જોવા મળે છે. એક સર્વે મુજબ કોરોના વાયરસનું ઉદ્દગમ સ્થાન ગણાતા વુહાનમાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code