X (ટ્વિટર )પર તિરંગા ની પ્રોફાઈલ મૂકતાની સાથે જ બીજેપી નેતાઓનું ગોલ્ડન માર્ક થયું ગાયબ
દિલ્હીઃ- ચેલ્લા કેટલાક સમયથી ટ્વિટર એટલે કે હાલમાં જેને નામ અપાયું છે તે ચર્ચાનો વિષય બન્યું ત્યારે ફરી એક વખત Xને લઈને અક મુશ્કેલ ીસામે આવી છએ જે પ્રમાણે બીજેપી નેતાઓ એ પ્રોફાઈલ પિક્ચર તિરંગાની મૂકતાની સાથે જ ચેમનું ગોલ્ટન ટિક ગાયબ થયુ હોવાની માહિતી ણળી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિવિધ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ […]


