1. Home
  2. Tag "YOUTH CONGRESS"

યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉંમરગામ અને સુઈગામથી સોમનાથ સુધી લોકજાગૃતિ માટે યાત્રા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉંમરગામ અને સુઈગામથી સોમનાથ સુધીની યાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રસના પ્રમુખ […]

અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલી પરિવર્તન બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રેલીઓ અને આંદોલનની મોસમ પણ ખીલી ઊઠી છે. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન બાઈક રેલી, પરિવર્તન પદયાત્રા તથા પરિવર્તન સંવાદ યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે શનિવારે અમદાવાદમાં પરિવર્તન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો […]

અમદાવાદમાં યુવક કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બળદગાડા અને બેનરો સાથે પ્રદર્શન,

અમદાવાદઃ પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં અમદાવાદમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં યુવક કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પોલીસે કોંગ્રેસની રેલી અટકાવીને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અમદાવાદ શહેરના મેમ્કો ખાતે શહેર યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બળદગાડા પર સવાર થઈને યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો […]

ગાંધીનગરમાં રોજગાર કચેરીનો ઘેરાવ કરવા જતા યુથ કોંગ્રેસના 50 કાર્યકરોની અટકાયત

ગાંધીનગરઃ યુથ કોંગ્રેસ દ્વારા ‘ગુજરાત માંગે રોજગાર’ અભિયાનનાં પ્રથમ ચરણની શરૂઆત ગાંધીનગરથી ગઈકાલથી કરવામાં આવી હતી. જે અન્વયે ગાંધીનગર શ્રમ રોજગાર કચેરીનો ઘેરાવો કરવા જતાં પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ સહિત 50 જેટલા કાર્યકર્તોની અટકાયત પોલીસે કરી લીધી હતી. રાજ્યની તમામ શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. તેમજ રાજ્યમાં સરકારી આંકડા મુજબ 3 લાખ 64 […]

ગુજરાત યુવા કોંગ્રેસના 20 નેતાઓ દિલ્હીમાં, હાઈકમાન્ડે ચૂંટણી અને નવા સંગઠન અંગે કરી ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાદ હવે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાને બદલીના નવા ચહેરાને સ્થાન અપાશે. આ બન્ને પદ પર નિયુક્તિ દિવાળી પહેલા કરી દેવામાં આવે તેવી શક્યતા છે. પ્રદેશ યુવા કોંગ્રેસના 20 જેટલા નેતાઓ તેમજ કેટલાક પીઢ અગ્રણીઓને દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવતા તમામ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. પ્રદેશ યુથ કોંગ્રેસની થોડા […]

ગુજરાત યુનિ.માં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓ માટે યુથ કોગ્રેસે શરૂ કર્યું હેલ્પ ડેસ્ક

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા શરૂ થઈ છે. એડમિશન પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં યોગ્ય માર્ગદર્શન માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય છે ત્યારે તેમને મદદરૂપ થવા માટે  યુથ કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને યોગ્ય માગ્રગદર્શન મળી રહે તે માટે  યુથ કોંગ્રેસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code