1. Home
  2. Tag "Youth"

પાકિસ્તાનમાં ઠાર મરાયેલા બશીર કાશ્મીરમાં યુવાનોને આતંકી તાલિમ આપવાની સાથે હથિયારો સપ્લાય કરતો હતો

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સુરક્ષિત મનાતા પાકિસ્તાનમાં હિજબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર બશીર અહમદ પીર ઉપર અજાણ્યા શખ્સોએ સરાજાહેર ગોળીમારીને તેની હત્યા કરી હતી. આતંકવાદી બશીલ અહમદ પીર હિજબુલ, લશ્કર જેવા આતંકી સંગઠનોને આગળ વધારવા માટે પૂર્વ આતંકવાદીઓને ભેગા કરવાની કામગીરી કરતો હતો. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરમાં બશીરે યુવાનોને આતંકવાદી તાલિમ આપી ચુક્યો હતો. લેપા સેક્ટરમાં લાંબા […]

યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો, નવી દિલ્હીમાં એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું સૌથી વધારે વેચાણ

નવી દિલ્હીઃ આ વર્ષે 2જી ઓક્ટોબરે, ખાદી ઈન્ડિયાના CP આઉટલેટે ફરી એકવાર એક જ દિવસમાં ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી અનેક પ્રસંગોએ અપીલ કરી છે અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષ 2014 દરમિયાન સ્થિર ગતિએ હતું. […]

પાકિસ્તાન આર્મીની નજરમાં ગરીબ પરિવારના યુવાનોના જીવની કિંમત માત્ર રૂ. 30 હજાર

નવી દિલ્હીઃ આતંકવાદ સામે લડવાનું નાટક કરતું પાકિસ્તાન ફરી એકવાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. નૌશેરા સેક્ટરમાંથી ઝડપાયેલા આતંકવાદીએ ફરી એકવાર પાકિસ્તાનના કાળા કૃત્યોનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન આર્મીના કર્નલે તેને રૂ. 30 હજાર આપીને ભારતમાં આતંકવાદી કૃત્યને અંજામ આપવા માટે મોકલ્યો હતો. આતંકવાદી તબરકે પોતાના કબૂલાતમાં જણાવ્યું હતું કે, તેની સાથે 4 થી 5 આતંકવાદીઓ […]

સુરતના યુવકે આંખે પાટા બાંધીને ચેસ બોર્ડ પર માત્ર 1.02 મિનિટમાં શતરંજના ૩૨ મહોરા ગોઠવ્યા

અમદાવાદઃ આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર 44મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચી હતી, ત્યારે સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં સુરતના 24 વર્ષીય જીત વિપુલભાઈ ત્રિવેદીએ શતરંજના 32 મહોરાઓને આંખે પાટા બાંધીને માત્ર ચેસ બોર્ડ પર 1.02 મિનિટમાં ગોઠવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. ભારતમાં ‘બ્લાઈન્ડ […]

રાજસ્થાનમાં કટ્ટરવાદીઓ બેખોફઃ નુપુર શર્માના સમર્થન મુદ્દે યુવાનની ઘાતકી હત્યા

ઉદેપુરઃ રાજસ્થાનના ઉદેપુર શહેરમાં ધાનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલદાસ સ્ટ્રીટમાં 3 વ્યક્તિઓએ એક યુવાનની સરાજાહેર હત્યા કરી હતી. પૈગમ્બર વિવાદમાં ફસાયેલા નુપુર શર્માના સમર્થનમાં મોબાઈલમાં સમર્થન કરવા મુદ્દે કટ્ટરવાદીઓએ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. યુવાનના આઠ વર્ષના દીકરીએ સોશિયલ મીડિયા ઉપર નુપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ મુકી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ […]

રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ઉપક્રમે યુવાનોને રાજકારણના પાઠ ભણાવાશે

રાજકોટઃ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ઉપક્રમે  તમામ સમાજ અને જ્ઞાતિના યુવાનોને સક્રિય રાજકારણની તાલીમ આપવાની દિશામાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરાશે. તમામ સમાજના યુવાનોને રાજનીતિના પાઠ શીખડાવાશે. ગુજરાતના રાજકારણમાં અવારનવાર પાટીદાર સમાજના મહત્ત્વના વિષયો ચર્ચામાં રહેતા હોય છે. એમાંના માત્ર પાટીદાર સમાજ નહિ, પરંતુ તમામ સમાજના લોકોને રાજનીતિજ્ઞ તાલીમ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ  પાટીદાર સમાજના […]

મધ્યપ્રદેશમાં પોલીસની સંવેદના, સાઈકલ પર ભોજનની ડિલીવરી કરતા યુવાનને બાઈક અપાવી

ભોપાલઃ દેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતી પોલીસનું આરોપીઓ સામેની આકરા વલણને કારણે લોકો પોલીસના નામથી પણ ડરે છે. જો કે, લોકોની સેવામાં 24*7 કાર્યરત રહેતી પોલીસ સામાન્ય જનતા સાથે મૈત્રી ભર્યું વર્તન કરે છે. દરમિયાન મધ્યપ્રદેશના ઈંદોરમાં ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો 22 વર્ષિય યુવાન સાઈકલ ઉપર લોકોના ઘરે ભોજનની ડિલિવરી કરતો હતો. આ […]

સુરતમાં હીટ & રન, પૂર ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા યુવાનું મોત, એકને ઈજા

સુરતઃ શહેરમાં પાલ RTO નજીક બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈને  પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે અડફેટે લેતાં મ્યુનિના અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતરાઈ ભાઈને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ ઘટનાના […]

યુવાનો જ દેશ અને સમાજને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છેઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીના સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (NYPF) 2022ની ત્રીજી આવૃત્તિના રાષ્ટ્રીય રાઉન્ડના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. યુવા બાબતો અને રમત-ગમત સચિવ, સુજાતા ચતુર્વેદી, રાજ્યસભાના મહાસચિવ પીસી […]

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે હિન્દુ કાર્યકરની હત્યાના કેસમાં 3 આરોપીઓ ઝડપાયાં

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકરની હત્યાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતકના અંતિમ સંસ્કાર વખતે હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી, જેમાં એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. રાજ્ય ભાજપના નેતાઓએ આ હત્યાની નિંદા કરી છે અને તેમાં કેટલાક ઇસ્લામિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code