1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા આર માધવનની ભોપાલ ગેસ લીક દુર્ઘટના પર આઘારીત વેબ સિરીઝ ઘ રેલ્વે મેન નું ટિઝર રિલીઝ,
અભિનેતા આર માધવનની ભોપાલ ગેસ લીક દુર્ઘટના પર આઘારીત વેબ સિરીઝ ઘ રેલ્વે મેન નું ટિઝર રિલીઝ,

અભિનેતા આર માધવનની ભોપાલ ગેસ લીક દુર્ઘટના પર આઘારીત વેબ સિરીઝ ઘ રેલ્વે મેન નું ટિઝર રિલીઝ,

0
Social Share

મુંબઈઃ- અભિનેતા આર માધવન પોતાની શાનદાર એક્ટિંગને લઈને બી ટાઉનમાં જાણીતા છએ ત્યારે તેઓ પોતાની આગામી વેબ સિરીઝ ઘ રેલ્વે મેન કે જે મધ્યપ્રદેશના ભોપાલ ગેસ લીક ઘટના પર આઘારિત છે તેનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે.

નેટફ્લિક્સ એ યશ રાજ ફિલ્મ્સ સાથે મળીને તેની આગામી સિરીઝ ‘ધ રેલ્વે મેન’નું ટીઝર દર્શકો માટે રિલીઝ કર્યું છે. આ સીરીઝ YRF એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે.
https://www.instagram.com/actormaddy/?utm_source=ig_embed&ig_rid=4921e280-0464-4f9b-940a-4ee8e18226f5
‘ધ રેલ્વે મેન’ સિરીઝની સ્ટોરી  ભોપાલ ગેસ લીક ​​દુર્ઘટના પર આધારિત છે. અભિનેતા આર માધવન, કેકે મેનન, દિવ્યેન્દુ અને બાબિલ ખાન અભિનીત, આ શ્રેણી ગાયબ નાયકોની સ્ટોરી દર્શાવવા માટે રેડી છે.ધ રેલ્વે મેન’ નેટફ્લિક્સ અને YRF વચ્ચેની પ્રતિષ્ઠિત ભાગીદારીમાંથી સ્ટ્રીમ થનારો પહેલો પ્રોજેક્ટ છે. રાહુલ રવૈલનો દીકરો શિવ રાવૈલ આ સિરીઝથી ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. આ સીરિઝ 18 નવેમ્બરે વિશ્વભરમાં પ્રીમિયર થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code